________________
ત્રણ સૌજન્ય • શ્રી જૈન ધર્મ પ્રસારક સભા, ભાવનગર
પ્રસ્તુત ગ્રંથ પુનર્મુદ્રણ કરવાની પરવાનગી આપી તે બદલ શ્રી અશોકભાઈ જૈન (શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમ, અગાસ) સંશોઘન તથા શુદ્ધિપૂર્વક પુસ્તકનું સંપાદન કરવા બદલ
આકાશમાં સૂર્ય ઊગે છે અને ધરતી પર રહેલ ગુલાબનું પુષ્પ ખુલવા લાગે છે, ખીલવા લાગે છે હૃદયમાં જિનવચનોનો સૂર્ય ઉદય પામે છે
અને
આત્મામાં સણોનો ઉઘાડ થવા લાગે છે પણ સબૂર! સણોના ઉઘાડનું પરિણામ આપણે અનુભવતા હોઈએ તો જ માનવું કે હૃદયમાં જિનવચનોનો સૂર્યોદય થઈ ચૂક્યો છે. સતત કરતા રહીએ આપણે આત્મનિરીક્ષણ અને પ્રયત્નશીલ બન્યા રહીએ એ સમ્યક પરિણામની અનુભૂતિ માટે એ અંગેનું સુંદર માર્ગદર્શન આપતો ગ્રંથ એટલે જ શ્રી ઉપદેશપ્રાસાદ ગ્રંથ...... મુદ્રકઃ શ્રી જૈન પ્રકાશન મંદિર, અમદાવાદ
પ્રાપ્તિસ્થાનો જૈન પ્રકાશન મંદિર
- અજય સેવંતિલાલ જૈન ૩૦૯/૪, ખત્રીની ખડકી, દોશીવાડાની પોળ, | ૨૦, મહાજન ગલી, ઝવેરી બજાર, અમદાવાદ-૩૮૦૦૦૧ ફોન : ૫૩૫૬૮૦૬
મુંબઈ-૪૦૦ ૦૦૨ શ્રી પાર્શ્વનાથ પુસ્તક ભંડાર
શ્રી પાર્શ્વનાથ પુસ્તક ભંડાર ફુવારા સામે, તળેટી રોડ,
ભોજનશાળા સામે, પાલિતાણા-૩૬૪૨૭૦
શંખેશ્વર-૩૮૪૨૪૬ શ્રી મહાવીર જૈન ઉપકરણ ભંડાર ગુરુગૌતમ એન્ટરપ્રાઈઝ શંખેશ્વર તથા સૂરત
ચીકપેઠ, બેંગ્લોર-પ૬૦૦૫૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org