Book Title: Tithi Prakashan Hakikat ane Itihas
Author(s): Bhuvanchandra
Publisher: Harshpushpamrut Jain Granthmala

View full book text
Previous | Next

Page 13
________________ ઉત્તરદાતા પૂ. આ. શ્રી સાગરાનંદ સૂ. મ. પ્રશ્ન ૭૭૬ના ઉત્તરઃ– જ્યેાકિરડક, સૂર્યપ્રજ્ઞપ્તિ અને લેાકપ્રકાશ આદિ શાસ્ત્રોને જાણનારા મનુષ્ય એમ કહી શકે નહિ કે જૈન શાસ્ત્ર પ્રમાણે બીજ આદિ પતિથિને ક્ષય હાય નહિ, કેમકે તેમાં અવમરાત્રિ એટલે ઘટવાવાળી તિથિએા, ખીજ, પાંચમ વગેરે ગણાવી છે. વળી જો પતિથિઓના ક્ષય ન થતા હાય તા ફાયે પૂર્વી તિથિ કાર્યો એવે શ્રી ઉમાસ્વાતીજીના પ્રઘાષ પણ હાત નહિ. પ્રશ્ન ૮૩૯ના ઉત્તર....ક્ષય અને વૃધ્ધિ પ્રસંગેા નિયત છે. પ્રશ્ન ૭૬૧ના ઉત્તર.... અર્થાત એ ચૌદશે હેાય તે પહેલી બીજી ચૌદશના પણ છઠ્ઠું થાય. એ અમાવાસ્યા હાય ! તેરસ ચૌદશના છઠ્ઠું થઈ પહેલી અમાવાસ્યાએ પારણું કરી બીજી અમાવસ્યાએ એકલે ઉપવાસ થાય. અને એ પડવા હાય તા પશુ તેરસ ચૌદશને છટ્ટ થઇ, અમ વાસ્યાએ પારણુ આવી પડેલે પડવે એકલેા ઉપવાસ થાય. ૧૩ પ્રશ્ન ૮૬૭ના ઉત્તરઃ- મૂલસૂત્રોમાં અષાઢ આદિ મહિનાના અને પડવા આદિ તિથિઆને વ્યવહાર હાવાથી પ્રથમ પણ હાર લૌકિક ટિપ્પણાને અંગે હાવા જોઈએ એમ કહી શકાય. વ્યવ વ. ૪. અઃ ૨૩ પા. ૫૩૩:- હીર પ્રશ્નમાં પૂર્ણિમા અમાવાસ્યાની વૃદ્ધિમાં ઔદવિકી શબ્દ બીજી તિથિને અંગે ગુણનિષ્પન્ન છે. બાકી સૂર્યોદય તા બન્નેમાં જડાય છે. કર્તા : પૂ. આ. શ્રી વિજયનીતિસૂ. શિષ્ય પૂ. ઉં. યાવિજયજી....હવે આ વખતે ભાદરવા સુ. ૫ ના ક્ષય છે....ભાદરવા સુદ્રી ૪.... પ્રધાન વાર્ષિકરૂપ હાવાથી તેનુ કૃત્ય પણુ ચતુથી એ કરવું જોઈએ એટલે વાર્ષિક કૃત્યમાં પાંચમીના કૃત્યને સમાવેશ થાય, આ પ્રમાણે ઇતિહાસ હકીકત શાસ્ર પાઠા આદિ માન્યતા ટીકા ટીપ્પણી સિવાય આલેખનમાં લીધી છે. જ્યારે એક પ્રશ્નના ઉકેલ એક યા બીજા કારણે ન જ આવતા હાય અને સમજપૂર્વક યા ગેરસમજથી યા અજ્ઞતાના કારણે શ્રી ચતુવિધ સ ંઘમાં વાતાવરણ પ્રશાંત ન રહી શકતું હાય, ત્યારે પ્રથમ તબક્કે સામાન્ય ભણેલ અને સામાન્ય સમજવાળી વ્યક્તિ પણ હકીકત સમજવી જ હાય, તેા તેનાથી તદ્ન દૂર ન રહી જાય, રીતે રજુ કરવાની આ પશુ એક પધ્ધતિ છે. આકી સમાધિપૂર્ણાંક શ્રી સ ંઘમાં અને જૈન ધર્મોમાં શ્રધ્ધા ધરાવતા સમાજમાં આરાધના થઈ શકે અને સાધર્મિક અને ભાતૃભાવ મન્યા રહે એવા માગે પણ છે જ. અને તે પણ શાસ્ત્રમાન્યતાને છેહ દીધા સિવાય, આ મામતમાં લેખક અવસરે (૧૪) સ. ૧૯૮૯ પયુ ષણ પત્ર ની તિથિના વિચાર અને સવત્સરી નિર્ણાય’પેાતાના વિચારે રજુ કરવા યત્નશીલ રહે જરૂર પડે Jain Education International આવેા પ્રસગ ૧૯૫૨ની સાલમાં બન્ય હતા. આ સમયે બહુશ્રુત પન્યાસજી ગંભીર વિજયજીને એ પત્રો તથા પૂજ્ય શ્રી રાજેન્દ્રસૂરિના પત્ર તેમાં ભાદરવા સુ. પના ક્ષય હાય ત્યારે સવત્સરી કયારે કરવી તે સબ ધે ઉહાપાડ કરી ભાદરવા સુદ્ધિ ૪ને શુક્રવારે સંવત્સરી કરવાના અભિપ્રાય આપ્યા છે. શાસ્ત્રકારે ઉદયતિથિને પ્રમાણભૂત માનેલી છે. ભાદરવા સુદિ ચેાથને દિવસે સવચ્છરી પની આ, કાલકસૂરિની આચરણા છે, અને તે ઉદયતિથિ છે, તેા તે છેાડી ભાદરવા સુદિ ત્રીજે સંવચ્છરી પ` શા આધારથી કરી શકાય ? (પા. ૬) વર્ષી, ૪. સ. ૧૯૨૦ ૫ા. ૪૫૪ ૫-તે ષણ બેસવાની તિથિ પલટે, કલ્પવાંચનાની તિથિ પલટે, તેલાધરની તિથિ પટે, પણ પાક્ષિક અને સાંવત્સરિકની તિથિઓ, જે ચૌદશ અને ચેાથ છે, તે પલટે જ નહિં. For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 11 12 13 14 15 16