Book Title: Tirthankar 15 Dharmnath Bhagwan Parichay Author(s): Dipratnasagar, Deepratnasagar Publisher: Dipratnasagar, Deepratnasagar View full book textPage 8
________________ ' [તીર્થંકર-૧૫- ધર્મનાથ નો પરિચય ૧૮૫ દ્વારોમાં] ૨૮ | ભ0 ની ગર્ભસ્થિતિ ૮ માસ ૨૬ દિવસ ૨૯ | ભ૦ નું જન્મ નક્ષત્ર પુષ્ય ૩૦ જન્મ માસ-તિથી (શાસ્ત્રીય) વૈશાખ વદ ૧૩ જન્મ માસ-તિથી (ગુજરાતી) ચૈત્ર વદ ૧૩ ૩૧ | ભ૦ ની જન્મ રાશિ ૩૨ ભ૦ નો જન્મ કાળ મધ્ય-રાત્રી ૩૩ જન્મ વખતે કયો આરો હતો? ચોથા આરાના ઉત્તરાર્ધમાં ૩૪ આ ભગવંતના જન્મવખતે કયો 3 સાગરોપમ ૭૫ લાખ ૮૪૦૦૦ . કાળ હતો? વર્ષ ૮૯ પક્ષ ચોથા આરો બાકી રહ્યો ત્યારે ૩૫ આ ભગવંત ક્યા દેશની કઈ | ઉત્તર કૌશલ ૩૬ ‘નગરી માં જન્મ પામ્યા? | રત્નપુરી ભગવંતના જન્મ સમયે ૫૬ દિક ૧.અધોલોથી ૮ દિશાકુમારી આવે, કુમારીઓનું આગમન અને કાર્યો. સુતિકા ઘર બનાવે, ભૂમિ-શુદ્ધિ કરે [ભગવંતનો જન્મ થાય ત્યારે.... ૨.ઉર્ધ્વલોકથી ૮ આવે . સુગંધીજળ, કેટલી દીક્કુમારીઓ ક્યાંથી આવે. અને સુગંધી-પુષ્પ વૃષ્ટિ કરે અને શું શું કાર્ય કરે? .............. ૩.પૂર્વસ્યકથી ૮ આવે, દર્પણ ધરે ..................તેનું સંક્ષિપ્ત વર્ણન] | ૪.પશ્ચિમરૂચકથી ૮ આવે, પંખા કરે પ.ઉત્તરરૂચકથી ૮ આવે, ચામરધરે ૬.દક્ષીણરૂચકથી ૮ આવે, કળશ કરે ૭.મધ્યરૂચકથી ૮ આવે, ૪-દીપકધરે અને ૪-સૂતીકર્મ કરે ૩૯ જન્માભિષેક સ્થળ પાંડુકવનની દક્ષિણમાં અતિપાંડુકંબલશિલા પર ૩૮ | દીપરત્નસાગરજી સંકલિત [8] “શ્રી ધર્મનાથ પરિચય"Page Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18