Book Title: Tirthankar 15 Dharmnath Bhagwan Parichay
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Dipratnasagar, Deepratnasagar
View full book text ________________
' [તીર્થંકર-૧૫- ધર્મનાથ નો પરિચય ૧૮૫ દ્વારોમાં]] ૧૫૬ આ ભ૦ ના સાધુના વસ્ત્રનું માપ જેવા પ્રાપ્ત થાય તેવા માપના ૧૫૭ | આ ભગવંતનો ગૃહસ્થ કાળ | ૭,૫૦,૦૦૦ વર્ષ ૧૫૮ આ ભગવંતનો કેવળજ્ઞાન કાળ | Sા લાખ વર્ષમાં ૨ વર્ષ ઓછા ૧૫૯ આ ભગવંતનો કુલ દીક્ષા પર્યાય ૨|| લાખ વર્ષ ૧૬૦ આ ભગવંતનુ કુલ આયુષ્ય | ૧૦ લાખ વર્ષ ૧૬૧ આવેલા શીત આદિ પરિષહો | સમ્યક રીતે સહન કર્યા ૧૬૨ ભગવંતની ગતિ
શાશ્વત અને નિરાબાધ સુખવાળા
મોક્ષે (સિદ્ધિગતિ) ૧૬૩ મૃત્યુ બાદ સંસ્કાર
અગ્નિસંસ્કાર, (દફન આદિ વિધિ નહિ) ૧૬૪ મોક્ષગમન માસ-તિથી (શાસ્ત્રીય) | જેઠ સુદ ૫
મોક્ષગમન માસ-તિથી(ગુજરાતી) | જેઠ સુદ ૫ ૧૬૫ મોક્ષગમન નક્ષત્ર
કૃતિકા ૧૬૬ મોક્ષગમન રાશિ
વૃષભ ૧૬૭ | મોક્ષગમન કાળ
રાત્રીના પાછલા ભાગે ૧૬૮ | મોક્ષગમન ક્યા સ્થાનેથી થયું? | સમેત પર્વતેથી ૧૬૯ મોક્ષગમન વખતનું આસન | કાયોત્સર્ગ ૧૭૦ આ ભ૦ ની મોક્ષમાં અવગાહના 30 ૧૭૧ મોક્ષગમન વખતનો તપ માસક્ષમણ ૧૭૨ | ભગવંત સાથે મોક્ષે જનાર કેટલાં / ૧૦૮ ૧૭૩ ભ૦મોક્ષ વખતે કયો આરો હતો? | ચોથા આરાના પશ્ચાદ્ધ ભાગે ૧૭૪ ભ૦ ના મોક્ષગમનનો કાળ ૩ સાગરોપમ ૬૫ લાખ ૮૪ હજાર
અને ૮૯ પક્ષ ચોથો આરો બાકી
રહેતાં ૧૭૫ આ ભ૦ ની યુગાંતકૃત ભૂમિ સંખ્યાત પુરુષ સુધી ૧૭૬ આ ભ૦ ની પર્યાયાંતકૃત ભૂમિ | એક દિવસ આદિ
દીપરત્નસાગરજી સંકલિત [ 16 ] “શ્રી ધર્મનાથ પરિચય"
Loading... Page Navigation 1 ... 14 15 16 17 18