Book Title: Tejo Murti Bhagini
Author(s): Sukhlal Sanghavi
Publisher: Z_Darshan_ane_Chintan_Part_2_004635.pdf

View full book text
Previous | Next

Page 2
________________ ૧૪] દન અને ચિંતન અનેક રીતે જુદાઇ હાવા છતાં ઉંમર અને સમાનશીલતાની દૃષ્ટિએ મેં એને આપેલું ‘ ભગિની ’એ વિશેષણ એની સાથેના મારા સાદશ્ય-સંબંધ ઠીક ઠીક વ્યક્ત કરી શકે. હેલનને દર્શન, શ્રવણ અને વાચનની ત્રણે શક્તિ એક જ સાથે અને તે પણ છેક જ રોશવકાળથી ગઈ, જ્યારે મારી તે માત્ર દર્શનશક્તિ ગયેલી અને તે પણ ગ્રામ્યશાળાસુલભ માતૃભાષાના પૂરા અભ્યાસ તેમ જ આજુબાજુના બધા દૃશ્ય પદાર્થોના પ્રત્યક્ષ અવલોકન તેમ જ તસબંધી ભાષા અને લેખનવ્યવહાર સિદ્ધ થયા પછી લગભગ પંદરેક વર્ષની ઉંમરે. ઈન્દ્રિયવૈકહ્યું અને તે પ્રાપ્ત થવાની ઉંમરની દૃષ્ટિએ હેલન મારા કરતાં અનેક ગણી વધારે લાચાર, વધારે બંધનવાળા ખરી. પણ દેશ, કુટુંબ અને બીજા સયેાગાની દૃષ્ટિએ તેનું સ્થાન મારા કરતાં અનેક ગણું વધારે સાધનસ'પન્ન અને વધારે સ્વતંત્ર. કયાં અમેરિકા કે જ્યાં જન્મથી રાષ્ટ્ર, સમાજ, અર્થ અને ધર્મનાં બંધનોને સ્પર્શ જ નહી, અને કથાં હિંદુસ્તાન કે જ્યાં તેવાં અધના વિના બીજો સહજ અનુભવ જ નહીં ? કયાં હેલનના કૌટુંબિક સયેાગે! અને કાં મારા? એનાં માતાપિતા અને વાસ્તે દરેક જાતને માગ તૈયાર કરવા બુદ્ધિપૂર્વક બધું સર્વસ્વ હોમે છે, જ્યારે મારા પ્રત્યે પૂ દિચ્છાવાળા પણ મારા વડીલો સ્વય' વિદ્યાહીન હેાઈ મારા વિકાસમા ની કાઈ પણ દિશા સ્વયં જાણવા તેમ જ કાઈ જણાવે તો તે સમજવા છેક જ અસમર્થ. કયાં ઇન્દ્રિયવિકલ માનવને વિવિધ રીતે શિક્ષિત અને સસ્કારી અનાવવા કામ કરતા અખૂટ ધીરજવાળા તપસ્વી શિક્ષકાથી શોભતી તપોભૂમિ જેવી અમેરિકાની અપંગ શિક્ષણસંસ્થાએ; અને કયાં અપંગને અનુપયોગી સમજી તેના દુઃખ પ્રત્યેની સાચી સહાનુભૂતિથી એ નિસાસા નાખો, બહુ તો તેને કાંઈક દાન આપી સતેષ માનનાર, પણ એ અપગની ઉપયાગિતા અને તેના વિકાસમાની શકયતાના વિચારથી છેક જ અજાણ અને અશ્રદ્ઘાળુ, એવા પૌહીન પુસ્ખોની જનની કહેવાતી કમ ભૂમિ આર્યાવ ? એક દેશમાં તિથી અબળા ગણાતી અને ત્રણ ત્રણ દૃન્દ્રિયાથી વિલ એવી અપેગ વ્યક્તિને પેાતાનું સુષુપ્ત બધું અધ્ પ્રગટાવવાની પૂરી તક મળે છે તે તે એ દ્વારા પેાતાની જાતને આખા વિશ્વમાં માન્ય બનાવે છે; ત્યારે ખીજા દેશમાં અપંગની તેમ જ અબળાની વાત જ શુ, પૌરુષવાન ગણાતા પૂર્ણાંગ પુરુષા સુદ્ધાંને, પશુતામાંથી મુક્ત થવાની અને માનવતા પ્રગટાવવાની ઓછી અને નવી તક છે. આત્મિક Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8