Book Title: Tarak Shree Samyktvana 67 Prakar
Author(s): Gunsagarsuri
Publisher: Z_Arya_Kalyan_Gautam_Smruti_Granth_012034.pdf

View full book text
Previous | Next

Page 1
________________ MI 00000000 તારક શ્રી સમ્યકત્વના સડસઠ પ્રકાર અચલગચ્છાધિપતિ પ. પૂ. આચાર્ય દેવશ્રી ગુણસાગરસૂરીધરજી મ. સા. [ પરમ તારક ગુરુદેવ પૂ॰ આચાર્યં ભગવતશ્રીએ પોતાની અનેકવિધ શાસનપ્રવૃત્તિએ હોવા છતાં આ લેખ તૈયાર કરી આપેલો છે. સમ્યકત્વ એ ધર્માંરૂપી મહેલના પાયેા છે. સમ્યકત્વ વિના સ્વીકારાયેલાં અહિંસાદિ ત્રતા પણ એટલાં તારક બની શકતાં નથી અર્થાત્ નિરક છે. કારણ કે સમ્યકત્વ વિના પરમ તારક શ્રી જિનેશ્વર પરમાત્મા અને એમનાં વચને પર શ્રદ્ધા ઉત્પન્ન થતી નથી. પોતાના જીવનને ઉર્ધ્વગામી બનાવવા આ લેખ સૌ માટે મનનીય અને છે. - સપાદક ] જીવને ઉપશમ સમ્યક્ત્વ, ક્ષયેાપશમ સમ્યક્ત્વ અને ક્ષાયિક સમ્યક્ત્વ અનુક્રમે દશ નમેાહનીય કર્માંના ઉપશમથી, ક્ષય અને ઉપશમથી તથા ક્ષયથી પ્રાપ્ત થાય છે. દનમેાહનીય કુર્માંના ક્ષયથી ઉત્પન્ન થતુ ક્ષાયિક સમ્યક્ત્વ તદ્ન ચાખ્ખું સમ્યક્ત્વ છે. નિશ્ચયથી તેને ખરેખરું સાચુ' સમ્યક્ત્વ કહેલું છે. એ મેક્ષ અપાવનારું છે. આ સમ્યક્ત્વને સ'પૂર્ણપણે આવરનાર કર્મને મિથ્યાત્વ માહનીય કહેલું છે. સમ્યક્ત્વને અડધું આવરણ કરનાર કને મિશ્રમેહનીય ક` કહેલું છે તથા સમ્યક્ત્વને તદ્દન અલ્પ આવરનાર કને સમ્યકૃત્વમાહનીય કર્મ કહેલું' છે. કાઁની આ ત્રણ પ્રકૃતિએ તથા અનંતાનુબંધી ક્રોધ, માન, માયા અને લેાભની ચાર પ્રકૃતિએ એમ આ સાત પ્રકૃતિએ દનમોહનીય કર્મોની કહેલી છે. એ દનમેાહનીય કર્મીની સાતે પ્રકૃતિને ક્ષય થાય ત્યારે ક્ષાયિક સમ્યક્ત્વ પ્રાપ્ત થાય છે. આ ક્ષાયિક સમ્યક્ત્વ પ્રાપ્ત થાય ત્યારે જીવ ચૌદ ગુણસ્થાનકોમાંથી ચેાથા સમ્યક્ત્વ ગુણસ્થાનકને પ્રાપ્ત કરે છે. એ ક્ષાયિક સમ્યક્ત્વના પ્રતાપે જીવ ચૌદમા ગુણસ્થાનક સુધી પહોંચી મોક્ષ પ્રાપ્ત કરે છે, એટલે સદાને માટે જીવ સ`પૂર્ણપણે કમુક્ત, સંપૂર્ણ દુઃખમુક્ત અવસ્થા પ્રાપ્ત કરીને શાશ્વત કાળ પર્યંત સુખી થઈ જાય છે. શ્રી આર્ય કલ્યાણૌતમ સ્મૃતિગ્રંથ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 2 3 4 5