Book Title: Tapa Khartar Bhed Author(s): Vijay Jambusuri Publisher: Muktabai Gyanmandir Baroda View full book textPage 3
________________ વિષય-સૂચિ વિષય ગ્રંથાર્પણ વ્યસહાયક પ્રાસ્તાવિક નિવેદન અકારાદિ ગ્રંથાન્તર્ગત વિશેષનામાનુક્રમ સૂચિ ૧૧ શુદ્ધિપત્રક બેલસંગ્રહ ૧ લે–બોલ ૧ થી ૧૪૧ ૧ થી ૧૨૪ બેલસંગ્રહ ૨ જો-બોલ ૧ થી ૧૬૧ ૧૨૫ થી ૧૭૫ ગ્રંથાર્પણ શાંતમૂર્તિ પરમપૂજ્ય પરમ વિદ્યારસિક-શાસનપ્રભાવક# આચાર્યદેવ શ્રીમદ્વિજયક્ષમાભદ્રસૂરીશ્વરજી, જેમની સાથેને હાર્દિક ગુણાનુરાગ, સાહિત્યનું સુંદર સગપણ અને સહયેગોદ્ધહનાદિજન્ય સાતિર્થ ભાવ આદિ આજે પણ જેમના પૂલ દેહોત્સર્ગની વિરહ વ્યથાને ભૂલાવી રહેલ છે, તેમજ શાસન પ્રણાલિકાને વમતાગ્રહી ભંગ કરનારાઓ સામે જેમની અડગ પણે ઉભા રહી શાસનસેવા બજાવ્યાની અમર યાદ આપી રહેલ છે, તેમના કરકમલમાં સાદર સવંદન સમર્પણ. Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.orgPage Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 ... 196