Book Title: Tapa Khartar Bhed
Author(s): Vijay Jambusuri
Publisher: Muktabai Gyanmandir Baroda

View full book text
Previous | Next

Page 10
________________ વાદ કરાયા છે; (૧૫) ખરતરગચ્છીઓ સ. ૧૨૦૪ માં થવા છતાં કેટલાકે સ. ૧૦૨૪ અને કેટલાકા સ. ૧૦૮૦ માં થયાનું કહે છે તે ખેતુ છે (મે એલસ ંગ્રડ ૨ ના બેલ ૧૩૬, પૃ. ૧૬૭) (૧૬) ખરતા પુરૂષા આગળ સાધ્વીનુ વ્યાખ્યાન માને છે, શ્રી તપગચ્છમાં તેના નિષેધ છે (જૂએ પૃ. ૧૬૮). ગ્રંથના વિષય તરીકે આવી અનેક મહત્ત્વની નક્કર હકીકતા લેખકે પ્રાચીન પ્રસન્ન ભાષમાં વિશદ રીતે શાસ્ત્રનાં પ્રમાણેા સહિત રજુ કરી છે. આ ગ્રંથના સ્વાધ્યાય કરતાં પાઠકોને ખચિત સમજાશે કે-ખરતરગચ્છની જે માન્યાતાઓને શ્રી તપગચ્છે જોરદાર વિરાધ કર્યાં છે, તેમાંની કેટલીક માન્યતાઓના આજે તે પેાતે શિકાર થઈ પડયો છે તે શેાચનીચ છે. શ્રી તપગચ્છના પૂજનીય વિદ્વાન આચાર્યએ આ સઘળાને વિચાર કરી સામાચારીના નામે પ્રવિષ્ટ થયેલી અશુદ્ધિએ દૂર કરી નાખવા જેવી છે, એમાં તલ માત્ર શ ંકાને સ્થાન નથી. વર્તમાનમાં શ્રો તપગચ્છના કેટલાક સાધુમહાત્માત્મા યુગપ્રધાનના તપ કરાવે છે, તેમાં ખરતરના આચાર્યાં, કે જેઓને લેખકે પૃ. ૧૨૨ માં “ જુઠ્ઠા, શાસ્ત્રરહિત અને નિર્હામાં ” એળખાવ્યા છે તથા જેઓના યુગપ્રધાનપણાના દાવાને પૃ. ૧૧૫ માં દુમાસ્તાત્રના પ્રમાણુથી પાકળ ઠરાવ્યા છે, તેઓના નામાના પણ તપ, કાઉસગ્ગ, જાપ આદિ આરાધના કરાવે છે, તેા આનાથી વધારે શૅચનીય બીજું શું હેઈ શકે ? ખરતરનું આવું ઘેલું અનુકરણ શ્રી તપગચ્છ એને ન જ ાલે. ' લેાકાચાર, જન્મ તથા મરણુસૂતકમાં શ્રી જિનપૂજા વિગેરે અમુક દિવસ પ``ત ન થાય-એવા આજે શ્રી તપગચ્છમાં જે પ્રચાર ચાલી રહ્યો છે, તે પણ તેમના ઉપર Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 ... 196