Book Title: Tapa Khartar Bhed Author(s): Vijay Jambusuri Publisher: Muktabai Gyanmandir Baroda View full book textPage 8
________________ આ તપા-ખરતરભેદમાં બે બાલસંગ્રહો મુદ્રિત થયેલા પાઠકે જોઈ શકશે. બીજા બેલસંગ્રહની અસલ પ્રતિ ખંભાત-શ્રી અમર તપગચ્છ જૈનશાળાના ભંડારમાંથી સં. ૨૦૦૨ ના ધર્મચતુર્માસમાં પૂજ્યશ્રી આચાર્યદેવને પ્રાપ્ત થઈ હતી. પ્રથમ બાલસંગ્રહમાં કુલ ૧૪૧ ભેદે નેંધવામાં આવ્યા છે અને બીજા બેલસંગ્રહમાં કુલ ૧૬૧ ભેદે લખાયેલા છે. આ બંને પ્રતિએ માટે રાધનપુર-તંબોલી શેરીના ભંડારના કાર્યવાહક ઝોટા હીરાભાઈ તથા લહેરા જમનાદાસ અને ખંભાત-જૈનશાળા ભંડારના કાર્યવાહક શેઠ શાંતિભાઈના સૌજન્યના અમે આભારી છીએ. પ્રથમ પ્રતિના પાઠેને મેળવવા માટે સંઘસ્થવિર, પરમપૂજ્ય, તપે મૂર્તિ, આચાર્યભટ્ટારક, શ્રી ૧૦૦૮ વિજયસિદ્ધિસૂરીશ્વરજી મહારાજ સાહેબના અમદાવાદ-જૈન વિદ્યાશાળાના ભંડારની પ્રતિને ઉપયોગ કરેલ છે. ઉપયોગી જણાયા તેવા પાઠાંતરે તેમાંથી ગ્રહણ ક્ય છે. તે માટે તેઓશ્રીના પણ અમે ત્રણે છીએ. સામાન્ય રીતે ખરતરગચ્છીઓ-(૧) શ્રી અષાદિ ત્રેવીસ જિનનાં પાંચ પાંચ કલ્યાણકે માનવા છતાં શ્રી વીરવિભુનાં છ કલ્યાણક માને છે, શ્રી તગચ્છમાં ચોવીસે ય જિનનાં પાંચ પાંચ જ કલ્યાણક માનવામાં આવે છે; (૨) ખરતરગચ્છીઓ “સ્ત્રીઓથી ભગવાનની પૂજા ન કરી શકાય એમ માને છે, શ્રી તપગચ્છમાં આ નિષેધ માનવામાં આવતે નથી; (૩) ખરચ્છીઓ સામાયિક લેતાં પ્રથમ ઈરિયાવહી પ્રતિકતા નથી, શ્રી તપગચ્છમાં ઈરિયાવહી આવશ્યક માની છે; (૪) ખરતરગચ્છીઓ ચતુષ્પવિના જ Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 ... 196