Book Title: Suvas 1941 03 Pustak 03 Ank 10
Author(s): Suvas Karyalay
Publisher: Suvas Karyalay

View full book text
Previous | Next

Page 2
________________ જેમાં ઉત્તર જરૂરી હોય એવા દરેક પ્રકારના પત્રવ્યવહારમાં, કે લેખ અસ્વીકાર્ય નીવડે તે પાછી મેળવવાને, જરૂરી ટિકિટ બીડવી જોઈએ. અને પિતાના પત્ર પર કે બુકસ્ટ પર, પિસ્ટલ નિયમ પ્રમાણેની, પૂરતી ટિકિટો ચોડવી જોઈએ. કાર્યાલયને લગતા પત્રવ્યવહારમાં મંત્રી કે સંચાલકનું નામ ન લખવું. કેમકે તેમ થવાથી તેમની ગેરહાજરીમાં તે પત્રની વ્યવસ્થા વિલંબજનક થઈ પડે છે. પ્રાચીન ભારતવર્ષ” કે “Ancient India ના ગ્રાહકોને પ્રથમ વર્ષે અર્ધા લવાજમે [ લવાજમ રૂ. ૧-–૦ + ૦-૪-૦ પિસ્ટેજ=૧-૧૨-૦] અને ત્યારપછી બીજા એક વર્ષને માટે પણ લવાજમે [૨-૮-૦] સુવાસ” મળી શકશે. સુવાસના કેટલાક ચાલુ ગ્રાહકોનાં ત્રીજા વર્ષનાં લવાજમ, નવ મહિના વીતવા છતાં, હજી સુધી નથી મળ્યાં. તે ગ્રાહકોને આગ્રહભરી વિનંતિ છે કે આ એક મળતાં તરત જ લવાજમ મોકલી આપે. હવે પછી ચાલુ ન રહેવું હોય તે હજી પણ રૂા. ૨-૮-૦ મોકલાવી આપી ના લખે. સુવાસ'નું લવાજમ ભરવા માટે અમદાવાદ-મુંબઈના એજન્ટોનાં નામશિષ્ટ સાહિત્યભંડાર, પ્રીન્સેસ સ્ટ્રીટ, મુંબઈ એન. એમ. ત્રિપાઠી, , p. એન. એમ. ઠક્કર, , મહાદેવ રામચન્દ્ર જાગુષ્ટ, ત્રણ દરવાજા, અમદાવાદ ગુર્જર ગ્રન્થરત્ન કાર્યાલય, ગાંધી રેડ, શ્રી. નાગરદાસ પ્રાગજીભાઈ, દેશીવાડાની પિળને નાકે, , શેઠ મોહનલાલ ડોસાભાઈ, બુકસેલર્સ, રાજકેટ વલભદાસ નાનજી સચદે, ૨૨૩, પ્રાર્થના સમાજ રેડ, કરાંચી જોઈએ છે– પ્રાચીન ભારતવર્ષ,’ ‘Ancient India” અને “સુવાસ ફેલાવો વધારવાને પ્રચારકે જેઓ પિતાના પ્રદેશમાં રહીને કે મુસાફરીમાં તે કામ કરી શકે; અથવા કમીશન અને પગારના ધોરણે ચાલુ કેન્યાસર તરીકે રોકાઈ શકે. શરતે અને લાયકાત સાથે નીચેના સરનામે તરત જણા– શશિકાન્ત એન્ડ કું–રાવપુરા, વડોદરા. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 ... 56