Book Title: Sursundari Charitam
Author(s): Dhaneshwarmuni
Publisher: Ajitsagarsuri Shastra Sangraha

View full book text
Previous | Next

Page 10
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir નિવેદન. સ્થાવર અને જંગમાત્મક બંનેપ્રકારની સૃષ્ટિમાં રહેલા સમસ્ત પદાર્થાનું વસ્તુ સ્વરૂપ જાણવું એજ માનવભવની મુખ્ય રજછે. હવે તે દ્રવ્યાદિક પદાર્થોની પરિસ્થિતિ સમજવામાટે ભિન્નભિન્ન દર્શનકારે એ ન્યૂનાધિક સાધને બતાવેલાંછે, તેએમાંથી આપણે અહીંયાં સામાન્યરીતે પ્રમાણેાની અવગાહના કરવી ઉચિત છે. નૈયાયિકમતાનુસારે પ્રમાણ ચતુષ્ટયનું સ્વરૂપ સમજવાથી અન્ય પદાર્થોં તેએવડે અવલાકી શકાય છે. વળી તે પ્રમાણ–પ્રત્યક્ષ, અનુમાન, ઉપમાન અને શાબ્દ એમ ચારપ્રકારનું કહેલું છે. ‘‘ન્દ્રિયજ્ઞમ્યું જ્ઞાન પ્રત્યક્ષમ” પ્રિયજન્ય જે જ્ઞાન હેને પ્રત્યક્ષ જ્ઞાનસમજવું, જેમકે શીત, ઉષ્ણુ, તિખુ, ખારૂં, શ્વેત, રક્તવિગેરેનું જે પરિશીલન તેને પ્રત્યક્ષમાં સમાવેશ થાય છે. તેમજ “ અનુમિતિયાનમનુમાનમ્ ” અનુમતિ જ્ઞાનનું જે અસાધારણ કરણ તે અનુમાન કહેવાય. જેમકે ધૂમઉપરથી અગ્નિની સાક્ષીતિ કરવી, જ્યાં ધૂમહેાય ત્યાં અગ્નિ હાવાજ જોઇએ. તે જ્ઞાન અનુમાન સિદ્ધ ગણાય. “૩૫મિતિનમુષમાનમ્,” ઉમિતિ (સાદૃશ્ય) જ્ઞાનનું જે કારણ તે ઉપમાન કહેવાય. અર્થાત પ્રત્યક્ષ કિંવા આનુમાનિક પદાર્થની સાથે સાદશ્યવડે જે એળખાવવામાં આવે તે ઔપમાનિક જ્ઞાન કહેવાય. જેમકે નોનર્દેશોÑવચ:।” આકૃતિમાં ગાયના સરખા જે હાય હૈને ગવય કહેવામાં આવેછે માટે આ ગવયછે. એમ જે ગાયની સરખામણીથી ગવય (રાઝ)નું જ્ઞાન થયું તે ઉપમાન કહેવાય. આરોગ્યરિતવાવયં ચાદ્વજ્ઞાનમ્ ।” આમ (યથાવક્તા) r '' For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 ... 635