Book Title: Subhashit Sukt Ratnamala Sanskrit Author(s): Charanvijay Publisher: Chimanlal Nathalal Gandhi View full book textPage 7
________________ આભાર માનીએ છીએ. અને અમને મળેલી સહાયમાંથી નીચે મુજબ ઉપયોગ થયો છે. 2000) સાવી સુચનાર્થીઓને સ્યાદ્વાદ-મંજરી ભાષાંતર છપાવવા સહાય અપાવો. 500) પંડિતજી શિવલાલ નેમચંદને સ્વર્ગસ્થ મહાતપરવી ત્યાગી વિદ્વાન પંન્યાસજી મહારાજ કાન્તિવિજયજી ગણિવરે કરેલી ભલામણ અનુસાર સંસ્કૃત હેમ પ્ર. ભા- લા માટે સહાય 3600) પંડિતજી હિંમતભાઈ કે. ગિરીશભાઈશ્રીમાન અમૃતભાઈ તથા પં. હરજીવનદાસ વિગેરેને મેનતાણામાં (આશરે) બે પુસ્તકોના કાગળો છપાઈ, બાઈડીંગ કવર વિગેરે ખર્ચ હવે લખાશે. આ પુસ્તક છપાવવા, તૈયાર થવા–જેને નિસ્વાર્થ સહકાર મલ્યો છે તે તે સર્વને આભાર માની, વિરમીએ છીએ. લી. શ્રી સંઘના સેવક એ જ વીરનિર્વાણ સં. 2498 ] ચિમનલાલ નાથાલાલ ગાંધી ભાદરવા સુદી 6 ગુરૂવાર વિ. દે છાટાલાલ લલુભાઈ મોઢેરાવાલા ખડ 2028 ) 1 વારાહીવાલાPage Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 ... 576