Book Title: Subhashit Sukt Ratnamala Sanskrit
Author(s): Charanvijay
Publisher: Chimanlal Nathalal Gandhi

View full book text
Previous | Next

Page 6
________________ આ બધા ગ્રન્થ છપાવવામાં મદદ કરનાર જુદા જુદા ગામના સંઘો અને અનેક સદ્ગહ તરફથી યથાસમય જરૂર અનુસાર ખૂબ સહાય મલી છે. જે કારણથી અમારા બધા ગ્રન્થ દળદાર અને ટકાઉ હોવા છતાં ભેટ આપી શક્યા છીએ. તેને બધે જ યશ તે તે શ્રી સંઘે અને શ્રાવક મહાશયને ફાળે જાય છે. - આ વખતે બે પુસ્તકે સાથે છપાયાં છે. 8671 ના સહાયના નામની યાદી ગુજરાતી સુભાષિત સૂક્ત રત્નાવલી પુસ્તકમાં પ્રકાશના નિવેદન પ. 4 ઉપર લીધી છે ત્યાર પછી બાકી રહેલા સહાયકેના નામેની શુભ યાદિ નીચે મુજબ છે. 1000) શ્રી દાદર (મુંબઈ–૨૨) આરાધના ભુવન જ્ઞાન ખાતું 1088 શ્રી દાદર (મુંબાઈ-૨૨) આરાધના ભુવન જ્ઞાન ખાતું. 3000) શ્રી માલેગામ ગુજરાતી સંઘ-જૈન ઉપાશ્રય જ્ઞાન ખાતું 500) પન્યાસજી મહારાજ રાજવિજયજી ગણિવરના ઉપદેશથી મહેસાણું ઉપધાનમાં જ્ઞાન ખાતાની ઉપજમાંથી. 501) શેઠ ભાગચંદ દગડુશાહ માલેગામ. 51) શાહ પોપટલાલ કંકુચંદ મેરવાળા. 500) શાહ મણીલાલ ચુનીલાલ કપરગામ. 251) શાહ રતિલાલ વીરચંદ માલેગામ. 251) શ્રી સરસ્વતીબેન શાન્તિલાલ ચુનીલાલ ચાંદવડકર માલેગામ 101) શા. કુંવરલાલ રૂપચંદ માલેગામ. 101) કેસરીચંદ સંપતરાજ મહેતા માલેગામ. 101) શાહ કાન્તિલાલ જુહારમલ માલેગામ. 101) નવીનચંદ રતનચંદ અમલનેરવાળા માલેગામ. ઉપર મુજબ બે પુસ્તકમાં લીધેલ યાદી મુજબ ૧૭૬૬ળા ની સહાય મલી છે. તે તે મહાભાગ્યવાન મહાશોને આ સ્થાને અમે

Loading...

Page Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 ... 576