Book Title: Subhashit Sukt Ratnamala Sanskrit Author(s): Charanvijay Publisher: Chimanlal Nathalal Gandhi View full book textPage 4
________________ પ્રકાશકીય નિવેદન અમારા આ પુસ્તકને કેટલેક ભાગ નાનામટા 145 પ્રકરણ અને તેમાં લગભગ બે હજાર કાવ્યો (ગાથાઓ અને લેકે) વિક્રમ સંવત ૨૦૦૭માં પ્રકાશક કેસરબાઈ જ્ઞાનમંદિર સંચાલક શેઠ નગીનદાસ કર્મચંદ્ર સંઘવી પાટણથી બહાર પડેલે. પુસ્તકે બધાં ભેટ અપાઈ ગયાં. અને વળી નવાં અઢારસો જેટલાં કાવ્ય અને પંચાવન જેટલાં પ્રકરણે તૈયાર થયા. અને લગભગ એકવીશ વર્ષના ગાળે આ પુસ્તક વળી કેટલાક સુધારા વધારા કરી ઉપરના સુભાષિત સૂક્ત સંગ્રહને પણ પ્રસ્તુત કાવ્યો સાથે મેળવી, કેટલાક ટુકાં પ્રકરણે હતાં તેને વિસ્તૃત બનાવી તથા વિસ્તૃત પ્રકરણેને અલગ પ્રકરણ નંબર આપીને સુભાષિત સૂક્ત રત્નમાલા નામનો આ ગ્રન્થ મહાભાગ્યશાળી વાચક મહાશયોના કરકમલમાં ભેટ ધરીને, અમે પિતાની જાતને ભાગ્યશાળી માનીએ છીએ. આ ગ્રન્થ કેઇને રચેલે નથી. પરંતુ સંપાદક મુનિરાજે પિતાના વાચનમાં જ્યાં જ્યાંથી સૂક્ત રત્ન સારાં જણાયાં અને પિતાના સ્વાધ્યાય માટે લખી લીધાં. ક્રમે સારો એ સંગ્રહ થયો. તેને વિષય વિભાગે ગોઠવી ગ્રંથ રૂપે તૈયાર કર્યો છે. બધાં જ સૂક્ત રને મેટા ભાગે જૈન આગમે-ગ્રન્થ અને ચરિત્રોમાંથી ચુણેલાં છે. કઈ કઈ અન્યાન્ય ગ્રન્થમાંથી પણ મલ્યા અને લીધાં છે. આ ગ્રન્થમાં વીતરાગ શાસનને સમજવા 5 ઘણુ સામગ્રી ગોવાઈ છે. દેવ-ગુરુ-ધર્મનું રવ૫ સુવિસ્તૃત અપાયું છે. દાનશીલ-તપનું વર્ણન છે. આગમ-સિદ્ધાન્ત-આજ્ઞા-રત્નત્રયી સમ્યગદર્શનPage Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 ... 576