________________ આભાર માનીએ છીએ. અને અમને મળેલી સહાયમાંથી નીચે મુજબ ઉપયોગ થયો છે. 2000) સાવી સુચનાર્થીઓને સ્યાદ્વાદ-મંજરી ભાષાંતર છપાવવા સહાય અપાવો. 500) પંડિતજી શિવલાલ નેમચંદને સ્વર્ગસ્થ મહાતપરવી ત્યાગી વિદ્વાન પંન્યાસજી મહારાજ કાન્તિવિજયજી ગણિવરે કરેલી ભલામણ અનુસાર સંસ્કૃત હેમ પ્ર. ભા- લા માટે સહાય 3600) પંડિતજી હિંમતભાઈ કે. ગિરીશભાઈશ્રીમાન અમૃતભાઈ તથા પં. હરજીવનદાસ વિગેરેને મેનતાણામાં (આશરે) બે પુસ્તકોના કાગળો છપાઈ, બાઈડીંગ કવર વિગેરે ખર્ચ હવે લખાશે. આ પુસ્તક છપાવવા, તૈયાર થવા–જેને નિસ્વાર્થ સહકાર મલ્યો છે તે તે સર્વને આભાર માની, વિરમીએ છીએ. લી. શ્રી સંઘના સેવક એ જ વીરનિર્વાણ સં. 2498 ] ચિમનલાલ નાથાલાલ ગાંધી ભાદરવા સુદી 6 ગુરૂવાર વિ. દે છાટાલાલ લલુભાઈ મોઢેરાવાલા ખડ 2028 ) 1 વારાહીવાલા