Book Title: Stuti Tarangini Part 03
Author(s): Bhadrankarsuri
Publisher: Labdhi Bhuvan Jain Sahitya Sadan

View full book text
Previous | Next

Page 6
________________ પ્રકાશકીય નિવેદન જિનેશ્વરાના ગુણગણગર્ભિત સ્તુતિતર ગણી ભાગ-3 પ્રકાશિત કરતાં પરમ પ્રમાદ થાય છે. આજથી પાંચ વર્ષ પહેલાં પૂજ્યપાદ વાત્સલ્યવારિધિ આચાર્ય ભગવાન શ્રીમદ્વિજયલધિસૂરીશ્વરજી મહારાજના પરમ અંતેવાસી સાહિત્યેાપાસક પૂ. મુનિવય તેમવિજયજી મહારાજે અત્યંત પરિશ્રમ લેવા પૂર્ણાંક કેટલાય ભડારામાંથી ગુજરાતી-સંસ્કૃત સ્તુતિઓના સંગ્રહ કર્યો હતા. તે સંગ્રડને વૃદ્ધાવસ્થા આદિના કારણે પ્રકાશિત કરવા માટે અસમ અનતાં તેમણે પૂજ્ય કર્નાટકકેસરી આચાય દેવ શ્રીમદ્વિજયભદ્ર કરસૂરીશ્વરજી મહારાજને ભલામણ કરી. જિનભક્તિના આવા સુંદર લાલ મને કયાંથી પ્રાપ્ત થાય ? એ હેતુથી ખુશ થઇને સપાદન સ'શેાધન કરવા પૂર્વક ગ્રંથ પ્રકાશન માટેની સ જવાબદારી પૂજ્યશ્રીએ ઉપાડી લીધી. સારા એવા પ્રશસનીય પરિશ્રમ ઉઠાવીને તમામ સ્તુતિઓનું છ૬ અથ વિગેરે દ્વારા સપાદન કરી આપ્યું જેથી અમે આ અણુમાલ દલદાર ગ્રેટ્રત્ન પ્રકાશિત કરવા ભાગ્યશાળી બન્યા છીએ. જેને માનદ વર્ણનાતીત છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 ... 446