Book Title: Stuti Tarangini Part 03
Author(s): Bhadrankarsuri
Publisher: Labdhi Bhuvan Jain Sahitya Sadan

View full book text
Previous | Next

Page 12
________________ સ્તુતિ તરંગિણીના તૃતીય ભાગ એટલે સાહિત્યના ૧૦ ગ્રંથાનું અયન કરી ને જે એધ ન પ્રાપ્ત થાય તેથી વિશેષ આ સ્તુતિના અનુશીલનથી પ્રાપ્ત થશે. અતઃ ઓ ગર સાહિત્યનિધિ જેવા છે. ચાલે! ત્યારે, આ ગ્રંથનુ' ધેડું' અવગાહન કરીએ, પૂ અવગાહન તા સ્તુતિઓનુ' અનુશીલન કરશેા તા જ પાળી શકશે. સ્તુતિએ વિવિધ સ્તૂત્રની પાદપૂર્તિ : પાદપૂર્તિ સાથે વિવિધ સ્તુતિઓની પાદપૂર્તિ પણ છે....સંસારદાવાનલ ની પાદપૂર્તિ-વિવિધ પ્રકારે વિશેષ દૃષ્ટિગેાચર થાય છે. એક જ સ્તુતિમાં બે પાદપૂર્તિ છે તે નાવિન્ય છે. ભેા ભા ભવ્ય અને મેઘદૂતના શ્ર્લોકની પાદપૂર્તિ એક જ સ્તુતિમાં ઊપલબ્ધ થાય છે. (પ્રૂ. ૯૨) : સૌથી મેાટામાં મેટી સ્તુતિ શ્રી પંચાસર પાર્શ્વ સ્તુતિ (પૃ. ૧૦૪) એક સ્તુતિ ૨૧ પંક્તિની છે. આવી ચાર સ્તુતિ છે. શયદશ્લેષ : જેમાં એક શબ્દ વારંવાર ઊપયુક્ત થાય પણ તેના વિવિધ અર્થો થાય છે. સિદ્ધપુરશ્રૃંગારની સ્તુતિમાં ૪ સ્તુતિની ૧૬ પંક્તિ અને પ્રતિ પ`ક્તિમાં મહાવીર શબ્દ એટલે કુલ ૧૬ વખત મહાવીર આવેલ છે. તેના વિવિધ અર્થો થાય છે. (પૃ. ૧૨૬) પૂ. સેાવિમલસૂરિજી નિર્મિત ચતુર્વિશતિ જિનસ્તુતિમાં ૧૧૬. વાર કમલ શબ્દના પ્રયાગ થયેા છે. પણ વિશેષતા એ છે કે પ્રત્યેક કમલ શબ્દના પૃથક્પૃથક્ અથ થાય છે (પુ, ૨૯૩) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 ... 446