Book Title: Sthulibhadrasuri
Author(s): Nandlal B Devluk
Publisher: Z_Shramana_Bhagwanto_Part_1_004596.pdf and Shramana_Bhagwanto_Part_2_004597.pdf

View full book text
Previous | Next

Page 4
________________ શ્રમણભગવંતા ૧૧૧ બીજા દિવસે સવારે રાજપરિવાર સાથે નંદ રાજા ગંગાતટે આવ્યેા. હજારા નગરજના પણ આ વિસ્મયજનક છ્ય જોવા આવ્યાં હતાં. વરુચિએ ઘણા જ ઉલ્લાસપૂર્વક ગંગાની સ્તુતિ કરી. અને પગ યંત્ર ઉપર દબાવ્યા. ગંગાનું પાણી એક હાથ ઉપર આવ્યું ને નીચે પડ્યું, પણ તેમાંથી વરરુચિને એક પણ સુવણુ મુદ્રા મળી નિહ. આ ઘટનાથી તે અત્યંત લજ્જિત થયા. કડાલ મંત્રીએ આગળ આવીને કહ્યું કે- બ્રાહ્મણપુત્ર ! તમારી ૧૦૮ સુવર્ણ મુદ્રાની રાશિ આ રહી, જે તમે સત્રે જાતે યંત્રની અંદર ગંગામાં મૂકી ગયા હતા. દુનિયાની આંખેામાં કેટલેક સમય ધૂળ નાંખી શકાય છે, હુંમેશ માટે નહિ. ’ _cc ગગાદાનના શુભેદ ભૂલી જવાથી નાગરિક જનામાં વિદ્વાન વરુચિની ભયંકર અપકીતિ થ. શકડાલ મ`ત્રી દ્વારા વરચને બીજી વાર પરાજય થયે.. આથી વરરુચિના મનમાં તેને બદલે લેવાની આગ પ્રજવલિત થઈ. કયારેક નાના શત્રુ પણ મહાવિનાશનું કારણ અને છે. વિદ્વાન વરુચિ શકડાલના વિનાશના ઉપાય શેાધવા લાગ્યા. શકડાલ મંત્રી પોતાના પુત્ર શ્રીયકના વિવાહ વખતે રાજાનંદનુ પેાતાના આંગણામાં વિશેષ સન્માન કરવા ઇચ્છતા હતા. તે માટે રાજસન્માનને ચેગ્ય અલકારી, શસ્ત્રાસ્ત્રો આદિ ગુપ્તપણે તૈયાર કરાવતા હતા. શુભ ભાવનાથી કરવામાં આવતા મ`ત્રી શકડાલના આ પ્રયત્ન વરુચિની વૈરભાવનાને સાકાર કરવામાં પ્રલ નિમિત્ત બન્યું. શકડાલની દાસી પાસેથી વિદ્વાન વરુચિને આ ભેદ જાણવા મળ્યું. તેણે વિચાર કર્યાં કે, શકડાલને બદલે લેવાને આ ઉત્તમ અવસર છે. તેણે બાળકોને લાડુ આપી ઉત્સાહિત કર્યાં અને સ્થાને સ્થાને નીચેના બ્લેક બાળકે પાસે ખેલાવવા લાગ્યા : “તુ હોક ન વિચાળારૂ લં રાયકાજી કરે સરૂ નવું ૫૩માધિનુરિયોનિ સ્ક્વેસર્ ।।—શકડાલ જે કામ કરી રહ્યા છે તે લેાક જાણતા નથી. રાજા નદને મારીને શકડાલ શ્રીયકને રાજસિંહાસન પર બેસાડશે. ” બાળકોને વરુચિએ આ શ્ર્લોક કસ્થ કરાવ્યો અને લાડુને લાલે ખળકો એ શ્લોક દરેક સ્થાને મેલવા લાગ્યાં. સ્ત્રીઓને પણ વાર'વાર ઉચ્ચારાતા આ શ્ર્લોકને સાંભળી આ શ્ર્લોક કંડસ્થ થઇ ગયા. કેટલીક વખત બહુ કહેવાયેલી ખાટી વાત પણ સાચી હાય તેમ લાગે છે, આ ઘટનામાં પણ તેમ બન્યું. બાળકો અને સ્ત્રીએનાં મુખેથી ગવાતા આ શ્લોકના ધ્વનિએ રાજા નંદના કાન સુધી પહોંચ્યા. તેના મનમાં વિચારાનું ઘમસાણ ચાલ્યું. મગધેશ્વરે વિચાયું કે, શકડાલ કચારેય એવું કરી શકે નિહ. પણ બીજી જ ક્ષણે રાજાના વિચારો બદલાયા; તે વિચારવા લાગ્યા કે, માયાની મરીચિકા પોતાનું રૂપ બતાવી મનુષ્યને ભાન ભુલાવે છે. મંત્રી હોય કે રાજકુમાર હોય, કોઈ ના અત્યધિક વિશ્વાસ કરવા યેાગ્ય નથી. જ્યારે બુદ્ધિ તેને પ્રેરણા આપી રહી હતી કે, એક વખત આ વાતની તપાસ કરવી જોઇ એ. રાજા ન`દને આદેશ મળવાથી ગુપ્તચર મ`ત્રીના ઘરે પહોંચ્યા અને પોતાના લક્ષિત ભેદ્રની જાણકારી મેળવી પાછે . રાજા નને તેણે જે આંખે જોયું તે કહ્યું. મહા-અમાત્ય માટે મેતની ઘંટડી વાગવા લાગી. જે મંત્રી ઉપર રાજાને પૂર્ણ વિશ્વાસ હતે તે જ મત્રી રાજાને શકાસ્પદ થયા. શકડાલ સત્ય માર્ગે ચાલતે હોવા છતાં તેમના તરફનુ વલણ બદલાયું. મંત્રીના ઘરે તૈયાર થતી યુદ્ધને યોગ્ય સામગ્રીએ નંદરાજાના મનને સંપૂર્ણ પણે અદલી નાખ્યું. Jain Education International 2010_04 For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8