Book Title: Sthulibhadrasuri Author(s): Nandlal B Devluk Publisher: Z_Shramana_Bhagwanto_Part_1_004596.pdf and Shramana_Bhagwanto_Part_2_004597.pdf View full book textPage 2
________________ શ્રમણભગવ તા ૧૦૯ વારમાં, એમ અનુક્રમે સાતમી પુત્રી સાત વારમાં નહિ સાંભળેલે બ્લેક સાંભળીને કસ્થ કરી લેવામાં અને જેવા હોય તેવે જ તત્કાલ એટલી જવામાં સમર્થ હતી. સ્થૂલિભદ્ર શકડાલના વિદ્યાસ...પન્ન પુત્ર હતા; પણુ તે વ્યવહારદક્ષ, ચતુર અને રાજપદ્ગુ ન હતા. તેને આ શિક્ષણ માટે મંત્રી શકડાલે ગણિકા કાશાને ત્યાં મોકલ્યા. કામકલાથી સથા અણુ સોળ વર્ષના નવયુવાન સ્થૂલિભદ્રનું ભાવુક મન, જ્ઞાનપ્રાપ્તિને બદલે, કેશા ગણિકાના અનુપમ રૂપ ઉપર પૂર્ણપણે મુગ્ધ બની ગયું. સ્થૂલિભદ્રના જીવનથી મ ંત્રી શકડાલને એધપાઠ મળ્યું. પાતાના નાના પુત્ર શ્રીયકને કોઈ ઠેકાણે મેકલવાની ભૂલ ન કરી. રાજતંત્રને મેધ આપવા માટે શકડાલે તેને પોતાની પાસે રાખ્યા, અને રાજ્યસચાલનનું શિક્ષણ આપ્યું. બુદ્ધિન કુશળ શ્રીયક નંદરાજાનુ' પ્રિયપાત્ર અન્યા. મગધને વિદ્વાન કવીશ્વર વૈયાકરણશિરોમણિ ધિન્નેત્તમ વર ુચિ રાજા નંદના રાજયમાં પેાતાની પ્રતિષ્ઠા સ્થાપવા માટે પ્રયાસ કરી રહ્યો હતે. તે હંમેશાં રાજાની પ્રશંસાના ૧૦૮ શ્લોક રાજસભામાં સંભળાવતા હતા. પણ મહા-અમાત્ય શકડાલ તેની પ્રશ ંસા માટે એક પણ શબ્દ ઉચ્ચારતા ન હતા. શકડાલ મ`ત્રી પ્રશંસા કરે તે જ નાદરાન્ત પુરસ્કાર આપે એમ તે જાણતા હતા. એક વખત વરુચિએ એક યોજના વિચારી. તે શકડાલની પત્ની લક્ષ્મીને પોતાની કવિતા સુભળાવવા માંડચો. લક્ષ્મી વિદુષી નારી હતી. વિદ્વાન વરરુચિના કાવ્યમય Àાક સાંભળી લક્ષ્મી પ્રભાવિત થઈ. તેણે વરુચિને કહ્યું કે, “ બ્રાહ્મણપુત્ર ! મારા યોગ્ય કાઈ કાય હોય તે કહે. ” વિદ્વાન વરુચિએ નગ્ન થઈ ને કહ્યું કે, “ ભગિની ! મહા-અમાત્ય શકડાલ મારા શ્વ્લોકાની રાજા સમક્ષ પ્રશંસા કરે તેવું કરે.' એમ કહી વરુચિ પાતાના ઘેર ગયા. * મતંત્રીપત્નીએ એક દિવસ અવસર જોઇ મત્રીશ્વરને કહ્યું કે, “ આપ વરુચિના શ્ર્લોકાની રાજા સમક્ષ પ્રશંસા અવશ્ય કરો. ’વિવેકી અને દી દર્શી મંત્રીશ્વરની ઇચ્છા ન હતી પરંતુ પત્નીના કહેવાથી પાતાના વિચાર બદલ્યા. ત્રીજે દિવસે વરરુચિ જ્યારે નોંદરાજા સામે શ્લોકે મેલી રહ્યો હતા ત્યારે શકડાલ મંત્રીએ કહ્યું- અન્ને મુવિતમ્ ! '' શકડાલના શબ્દો સાંભળી રાન્ત નન્દે વરચિ સામે કૃપાષ્ટિથી જોયું. તે દિવસથી વિદ્વાન વરરુચિને ૧૦૮ શ્લોકોના બદલામાં ૧૦૮ સુવર્ણ મુદ્રાઓને! પુરસ્કાર મળવા લાગ્યા. પેાતાનીયેાજના સફળ થવાથી વરુચિ અતિ પ્રસન્ન થયા. પ્રતિદિન ૧૦૮ સુવર્ણ મુદ્રા રાજા નદ દ્વારા પુરસ્કારરૂપે વરુચિને અપાતી જોઈ મહા-અમાત્ય કડાલ ચિતાગ્રસ્ત થયે.. રાજ્યનું કુંચાલન અથી થાય છે, અર્થાતંત્રની ઉપેક્ષા કરનાર કોઈ રાજય શક્તિમાન થઈ શકતુ નથી. અય પર વિચારવિમર્શ કરી એક વખત મહાઅમાત્યે રાત પાસે નિવેદન કર્યું કે- રાજન્ ! વરુચિને પ્રતિદિન ૧૦૮ સુવર્ણમહારા શા માટે પુરસ્કારરૂપે આપા છે ? ” રાજ નદે કહ્યું કે- તમે પ્રશંસા કરી તેથી વરરુચિને આ દાન આપવામાં આવે છે. અમારે જે એ આપવાનું હોત તે શરૂઆતથી જ આપ્યું હોત. ” કાલે નમ્ર બની કહ્યું કે, “ રાજન્ ! એ આપની કૃપા છે. મે એટલુ' જ સન્માન આપ્યુ. હતુ. મે' શ્ચેટકોની પ્રશંસા . Jain Education International 2010_04 For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 2 3 4 5 6 7 8