Book Title: Solankiyugin Itihas na Ketlak Upekshit Patro Author(s): M A Dhaky Publisher: Z_Nirgranth_Aetihasik_Lekh_Samucchay_Part_1_002105.pdf and Nirgranth_Aetihasik_Lekh_Samucchay_Part_2 View full book textPage 6
________________ 134 નિર્ઝન્થ ઐતિહાસિક લેખ-સમુચ્ચય-૧ 10. એજન, પૃ. 34. 11. એજન, પૃ. 43. દંડનાયક અભયદેવવાળી વાતનો અશોકકુમાર મજુમદારે અન્ય સંદર્ભમાં અને અન્ય 44194 stel ecclu sul 9. See Chaulukyas of Gujarat, Bombay 1956, p. 141. 12. સં. જિનવિજય મુનિ, જૈન પુસ્તક પ્રશસ્તિ સંગ્રહ, સિધી જૈન ગ્રંથમાલા, (ગ્રંથાક 18), મુંબઈ 1943, પૃ. 113. 13, તત્થ મારાં નય-રિક્ષ મંદિર નું ! दंडाहिव-अभएणं जसदेव-सुएणं निम्मावयं // -कुमारपालप्रतिबोध, प्र० 5, पृ० 443. (Ed. Muniraj Jinavijaya, GOS. No. 14, Baroda 1920.) 14. શ્રી શાંતિસૂરિ જૈન ગ્રંથમાલા, ગ્રંથાંક 5, અમદાવાદ 1941, પ્રથમ પ્રસ્તાવ 31-32, પૃ 1. 15. એજન. પાટણનો આભડવસાહ નેમિનારનો પુત્ર હતો, એવું અન્ય સાધનોથી નિર્દેશિત છે. પરંતુ તે દંડનાયક નહીં, શ્રેષ્ઠી હતો. સંભવ છે કે આ સંદર્ભમાં પ્રસ્તુત આભડવસાહ વિવક્ષિત હોય. 19. “મંત્રીશ આભૂએ થારાપદ્રપુરથી સંઘપતિ બની ગિરનાર-શત્રુંજયની યાત્રા કર્યાનો ઉલ્લેખ સોમધર્મગણિકૃત ઉપદેશસપ્તતિકા(સં. 1503 = ઈ. સ. ૧૪૪૭)માં આવે છે : (સં. અમૃતલાલ મોહનલાલ, અમદાવાદ, વિ. સં. 1998, પૃ. 43), પણ આ “મંત્રીશ આભ તે કુમારપાળવાળા દંડનાયક અભયડ કે ભીમદેવવાળા દંડાધિપ આભૂ, કે અન્ય કોઈ તેનો નિર્ણય થઈ શકતો નથી. 17. સંઆચાર્ય ગિરજાશંકર વલ્લભજી, ગુજરાતના ઐતિહાસિક લેખો, ભાગ ૩જો, મુંબઈ 1942, પૃ. 192. 18. એક છે ચાવડા મેશ્રી, બીજા છે જૈન વણિક. 19. ભીમદેવના સમયના આ મહાપ્રતિહાર સોમરાજદેવ, જગદેવ પ્રતિહાર, અને દંડનાયક અભયડ ઉપરાંત એક બીજા પણ મહત્ત્વના અધિકારી હતા કોશાધિપ મોક્ષદેવ, તેમણે પણ સંગીત-વિષયક એક મહત્ત્વપૂર્ણ ગ્રંથ લખેલો છે. See Kavi, p. Tv-5. આપણા પ્રતિહાર જગદેવે પ્રભાસમાં સોમનાથનો મેઘનાદ (મંડ૫) કરાવેલો તેવો ઉલ્લેખ વેરાવળથી પ્રાપ્ત (પણ મૂળે સોમનાથના મંદિર સાથે સંલગ્ન, ભીમદેવ બીજાના સમયના (મિતિનષ્ટ) ખંડિત લેખમાંથી પ્રાપ્ત થાય છે. જુઓ ગુજરાતના ઐતિહાસિક શિલાલેખો, ભાગ ૨જો , શ્રી ફાર્બસ ગુજરાતી સભા-ગ્રન્થાવલી 15, મુંબઈ 1935, પૃ. 168, તેમાં જગદેવે તે કરાવ્યો એવો ૩૪મી પંક્તિમાં ઉલ્લેખ છે, અને ૩પમી પંક્તિમાં આવતો પ્રાતિહારશિરોમણિ ઉલ્લેખ પણ તેને ઉદેશીને થયો જણાય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 4 5 6