Book Title: Sidhhant Mahodadhi Kavyam Author(s): Publisher: ZZZ Unknown View full book textPage 3
________________ प्रथमस्तरङ्गः सिद्धान्तमहोदधौ समतासागरो जीयात्, पद्मः पद्मपदापदम । सन्निरस्यात् समाधेर्न:, पद्म पद्मपदापदम् ।।८।। કમળસમા ચરણધારી, લક્ષ્મીનિલય પંન્યાસશ્રી પદ્મવિજયજી ગણિવર્ય જય પામો. અમારી સમાધિની (સમાધિમાં આવતી) આપત્તિઓને દૂર કરો. II - - वैराग्यदेशनादक्षः सीमन्धरजिनप्रियः। जीयाध्देमशशी सूरिः સીમન્ચરનનપ્રય: I/ વૈરાગ્યદેશનાદક્ષ, સીમધરજિન જેમને પ્રિયા છે. એવા, (જિનશાસનની) મર્યાદાને ધારણ કરનારા, (રાગાદિ પર) જય પામનારા, (ભવ્યજીવોને) પ્રિય એવા શ્રી હેમચંદ્રસૂરીશ્વરજી જય પામો. lલા -- - - - -- वाग्देव्या वचसो जेता, बुद्धया च बृहस्पतेः । मनोभुवो विजेता यो रूपेण च शमेन च ।।१०।। तं त्रिलोकमहासारं, ગુજરત્નાવાર ગુરુમ્ | प्रेमसूरीश्वरं वन्दे, वीतरागस्मृतिप्रदम् ।।११।। સરસ્વતી દેવીને વચનથી જીતી લેનાર, બૃહસ્પતિને બુદ્ધિથી જીતી લેનાર અને કામદેવને રૂપ અને શમ બંનેથી જીતી લેનાર, એવા ત્રણ લોકના મહાસાર સમાન, ગુણોના સાગરરૂપ અને વીતરાગપરમાત્માની સ્મૃતિ કરાવતા એવા પ્રેમસૂરીશ્વરજીને હું વંદુ છું. ll૧૦-૧૧|| ૧. પદ્મ છે પદ(સ્થાન) જેનું = લક્ષ્મી, તેના પદ (સ્થાન). ૨. પદ્મ 1]સમાન છે ચરણો (૬) જેમના (Tav+ગાયનું) ૩. પહેલા કર્મધારય પછી બહુવ્રીહિ ૪. બંનેમાં કર્મધારય જિન = જયનશીલ “નિન: ।। स्यादतिवृध्दे च बुद्धे चार्हति जित्वरे' इति विश्वः । મંગલPage Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 ... 168