Book Title: Sidhhant Mahodadhi Kavyam
Author(s): 
Publisher: ZZZ Unknown

View full book text
Previous | Next

Page 8
________________ प्रथमस्तरङ्गः सिद्धान्तमहोदधौ प्रेमपूजनिभास्यस्य, प्रेमनिःस्यन्दचक्षुषः । प्रेमसीतानीलाद्रेश्च, प्रेमपूरसमच्छवेः ।।३१।। प्रेमवारिमहावाधि प्रबोधैकनिशापतेः । प्रेमचन्द्राभिधा तस्य, सूनोः स्वैरभ्यक्रियत ।।३२।। મુખ જુઓ તો પ્રેમનું પૂંજ, આંખો જુઓ તો પ્રેમના ઝરણા, પ્રેમરૂપી ગંગા નદીને ઉત્પન્ન કરનાર હિમાલય પર્વત સમા અને પ્રેમના પૂર સમી આભા ને ધારણ કરતા... વધુ તો કેટલું કહેવું? પ્રેમસાગરની ભરતી કરવામાં ચંદ્રસમાન તે પુત્રને જોઈ સ્વજનો એ તેનું નામ પ્રેમચંદ राण्डं. ॥३१-३२|| - । मृदुपाणिपदे चित्त हरे च मृदुवाग्मिनि । मतया चाऽमृदावस्मिन्, जनो भृशमरज्यत ।।३३।। કોમળ હાથ પગ, કોમળ વાણી અને તીક્ષ્ણ બુદ્ધિના ધારક તે દીકરાને વિષે લોકો ઘેલા थई ता. ||33|| दिने दिने वपुच्छायां, बितन्वन्नधिकाधिकाम् । अवर्धत गुणैः सार्धं, प्राग्जन्मसुहृदो हि ते ।।३४।। દિવસ જતાં ગયા અને તેના કાયા અને ગુણો વધતાં જ ગયા. હા.. ગુણો તો તેના पूर्वमना भित्रयो di. ||४|| - । - - 14 बराग्यम् -

Loading...

Page Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 ... 168