Book Title: Sidhhant Mahodadhi Kavyam Author(s): Publisher: ZZZ Unknown View full book textPage 7
________________ प्रथमस्तरङ्गः १४7. । સ્ત્રીઓને ગર્ભ જીવાનુસાર જ ઈચ્છાઓ થતી હોય છે. માટે આ બાજુ ગર્ભ વધતો ગયો shd mel doll y 2461 (competition) થી ધર્મભાવના પણ વધતી ગઈ. રઘા - सिद्धान्तमहोदधौ स्पर्द्धयेवाऽभ्यवर्धिष्ट, गर्भस्य धर्मभावना । कङ्देव्या यतः स्त्रीणां, यथागर्भ हि दोहदाः ।।२६।। कुर्वाणा जिनपूजां सा, तन्वाना दानसन्ततिः। भावयती शुभं ध्यानं, क्रोधादिरहिता सदा ।।२७।। मनस्यपि विकारेणा परिस्पृष्टा क्वचित्किल । जगद्वन्द्यं जगद्वन्द्या, तद्गर्भ विदधार सा ।।२८।। જિનપૂજા અને સુપાત્રદાન કરતાં, શુભ ધ્યાન કરતાં, ક્રોધાદિથી સદા રહિત અને મનથી પણ નિર્વિકાર એવા જગäદનીયા કંકુબાએ જગદ્ગધ , એવા ગર્ભનું ધારણ-પાલન કર્યું. ૨૭-૨૮ll. फाल्गुनीपूर्णिमायां च, शुभस्थेषु ग्रहेष्वथ । शुभेऽहनि शुभे चन्द्रे, पूर्णभावमुपागते ।।२९।। श्वेतरश्मिमिव प्राची, प्रसूनमिव केतकी । असूत पुत्ररत्नं सा, जाह्नवीव सितोत्पलम् ।।३०।। ।। युग्मम ।। ફાગણ સુદ પૂનમના શુભ દિવસે ગ્રહો શુભ સ્થાનમાં હતા. ચંદ્ર પૂર્ણભાવમાં અને શુભ સ્થાનમાં હતો ત્યારે જેમ પૂર્વદિશા સૂર્યને જન્મ આપે, કેતકી પુષ્પને જન્મ આપે અને ગંગા નદી શ્વેતકમળને જન્મ આપે તેમ તે દેવીએ पुत्र-२लने १० आप्यो . ॥२६-30|| -Page Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 ... 168