Book Title: Siddharshi Author(s): Motichand Girdharlal Kapadia Publisher: Jain Dharm Prasarak Sabha View full book textPage 3
________________ ૬ = ' iા श्रीसिद्धर्षिः श्रियो देया-द्धियामध्यानधामभूः। निर्ग्रन्थग्रन्थतामापु-र्यद्ग्रन्थाः सांप्रतं भुवि ॥१॥ श्रीसिद्धर्षिप्रभोः पान्तु, वाचः परिपचेलिमाः । अनाद्यविद्यासंस्कारा, यदुपास्तेर्भिदेलिमाः ॥२॥ –શ્રીટમાવરિત્ર અસાધારણ તેજસ્વી અને બુદ્ધિના સ્થાનરૂપ એવા શ્રી છેસિદ્ધર્ષિ તમને સંપત્તિ આપો કે જેમના બનાવેલા પ્રથે છે અત્યારે પૃથ્વી પર મુનિઓને મિલ્કત રૂપ થઈ પડ્યા છે. (૧) શ્રી સિદ્ધષેિ પ્રભુની પરિપકવ વાણી તમારું રક્ષણ કરો કે છે જેની ઉપાસના કરવાથી અનાદિ અજ્ઞાનના સંસ્કાર ભેદાય છેજે નાશ પામે છે. (૨)” Tre - 1 - મામ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 ... 651