Book Title: Siddha Hemchandrashabdanu Shasanam Part 2
Author(s): Hemchandracharya, Chandraguptasuri
Publisher: Anekant Prakashan Jain Religious
View full book text
________________
३५९
चतुर्थे परिशिष्टे सकर्मकत्वाकर्मकत्वनिरूपणम्फल-व्यापारयोरेकनिष्ठतायामकर्मकः । धातुस्तयोधर्मिभेदे, सकर्मक उदाहृतः ॥१॥
અકર્મક ઘાતુનું લક્ષણ ત્રણ રીતે કરી શકાય છે. ૧. ફલ અને વ્યાપાર બંને એકમાં રહે ત્યાં ધાતુ અકર્મક હોય છે. ૨. ફળના અધિકરણમાં રહેનાર જે વ્યાપાર, તેનો બોધક જે હોય તે અકર્મક ધાતુ કહેવાય છે.
૩. સમાનાધિકરણ ફળ જેમાં વિશેષણ છે, એવા વ્યાપારનો બોધક જે હોય તે અકર્મક ઘાતુ કહેવાય છે.
જેમ-૧રતિતિ આનો અર્થ-જસિનિવૃત્વનુસૂવાપરવાનું ચૈત્ર’ એવો થાય છે. અહીં ગતિની નિવૃત્તિરૂપ જે ફળ, તથા તેને અનુકૂળ જે વ્યાપાર, તે બંને ચૈત્રમાં રહે છે અને સમાનાધિકરણ પણ છે, માટે ચા ઘાત અકર્મક છે.
સકર્મકાતુનાં પણ ત્રણ રીતે લક્ષણ થાય છે૧. ફળ અને વ્યાપાર જુદા જુદા અધિકરણમાં હેય, ત્યાં ધાતુ સકર્મક હોય છે.
૨. ફળના અધિકરણથી ભિન્નમાં રહેનાર વ્યાપારનો બોધક જે હોય તે સકર્મક ધાતુ કહેવાય છે.
૩. કિરણ ફળ જેમાં વિરોષણ છે, એવા વ્યાપારનો બોધક જે હોય તે સકર્મક ધાતુ કહેવાય છે.
જેમ-લિતપુન પત્તિ આનો અર્થ-ડુનિક વિસ્તૃત્યનુ