________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આચાર્યશ્રી કૈલાસસાગરફ્યુરિ જ્ઞાનમંદિર, ડોળા
સંક્ષિપ્ત કાર્ય અહેવાલ મે-૧3 જ્ઞાનમંદિરના વિવિધ વિભાગોના કાર્યોમાંથી મે-૧૩માં થયેલાં મુખ્ય-મુખ્ય કાર્યોની ઝલક નીચે પ્રમાણે છે. ૧. હસ્તપ્રત કેટલૉગ પ્રકાશન કાર્ય અંતર્ગત કેટલોગ નં. ૧૬ માટે કુલ ૧૦૯
પ્રતો સાથે ૩૯૩ કતિલિંક થઇ અને આ માસાંત સુધીમાં કેટલૉગ નં. ૧
માટે ૨૬૦૩ લિંકનું કાર્ય પૂર્ણ થયું. ૨. હસ્તપ્રતોના ૩૬૮૯૭ પૃષ્ઠોનું સ્કેનીંગ કાર્ય કરવામાં આવ્યું. ૩. સાગરસમુદાય ગ્રંથ તથા વિશ્વ કલ્યાણ ગ્રંથ પુનઃ પ્રકાશન પ્રોજેક્ટ હેઠળ કુલ - ૩૮૨ પાનાઓની ડબલ એન્ટ્રી કરવામાં આવી. ૪. લાયબ્રેરી વિભાગમાં પ્રકાશન એન્ટ્રી અંતર્ગત કુલ પ્રકાશનો, ૯ પુસ્તકો,
૩૮૪ કૃતિઓ તથા પ્રકાશનો સાથે પર૫ કૃતિ લિંક કરવામાં આવી. આ સિવાય ડેટા શુદ્ધિકરણ કાર્ય હેઠળ જુદી-જુદી મહિતીઓના રેકોર્સમાં સુધાર
કાર્ય કરવામાં આવ્યું. ૫. મેગેઝીન વિભાગમાં ૧૩૭ મેગેઝીનોના અંકોની એન્ટ્રી તથા ૪૭ પેટાંકો
સાથે ૬૪ કૃતિઓ લિંક કરવામાં આવી. . ૪ વાચકોને હસ્તપ્રતના ૧૮ ગ્રંથોના ૧૦૭૫ પૃષ્ઠોની ઝેરોક્ષ નકલ ઉપલબ્ધ કરાવવામાં આવી. આ સિવાય વાચકોને કુલ ૪૪૩ પુસ્તકો ઇશ્ય થયાં તથા પ૯૭ પુસ્તકો જમા લેવામાં આવ્યાં. ૭. વાચક સેવા અંતર્ગત પ. પૂ. સાધુ સાધ્વીજી ભગવંતો, સ્કોલરો, સંસ્થાઓ વિગેરેને ઉપલબ્ધ માહિતીના આધારે જુદી-જુદી ક્વેરીઓ તૈયાર કરી આપવામાં આવી, જેમાંથી તેઓ દ્વારા જરૂરી પુસ્તકો તથા હસ્તપ્રતોના
ડેટાનો તેઓના કાર્યમાં ઉપયોગ કરવામાં આવ્યો. ૮. સમ્રાટુ સંપ્રતિ સંગ્રહાલયની મુલાકાતે ૮૪૮ યાત્રાળુઓ પધાર્યા. ૯. આ સમયગાળામાં જાપાનના MANAHIRGUEDA, સમણી રમણીય પ્રજ્ઞા –
લાડનું યુનિવર્સિટી, અલકાબેન આર. શાહ જ્ઞાનમંદિરની મુલાકાતે આવેલ હતા. તેઓને વિશેષાવશ્યકભાષ્ય, જૈન આચાર વિચાર, દર્શન, આહાર ચર્યા વિગેરે તેમના શોધકાર્ય સંબંધી વિવિધ માહિતીઓ આપી. .
For Private and Personal Use Only