Book Title: Shrutsagar Ank 2013 01 024
Author(s): Mukeshbhai N Shah and Others
Publisher: Acharya Kailassagarsuri Gyanmandir Koba

View full book text
Previous | Next

Page 18
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir આચાર્યશ્રી કૈલાસસાગરસૂરિ જ્ઞાનમંદિર : સંક્ષિપ્ત કાર્ય અહેવાલ,ડિસેame-૧૨ જ્ઞાનમંદિરના વિવિધ વિભાગોના કાર્યોમાંથી ડિસેમ્બરમાં થયેલાં મુખ્ય-મુખ્ય કાર્યોની ઝલક નીચે પ્રમાણે છે ૧. હસ્તપ્રત કેટલૉગ પ્રકાશન કાર્ય અંતર્ગત કુલ ૧૧૮૬ પ્રતો સાથે કુલ ૩૩૧૯ કૃતિલિંક થઈ અને આ માસાંત સુધીમાં કેટલૉગ નં. ૧૫ માટેની ૬૪૦૦ લિંકની સામે ૩૪૮૨ લિંક કરવામાં આવી. ૨. હસ્તપ્રત સ્કેનીંગ પ્રોજેક્ટ હેઠળ હસ્તપ્રતોના ૭૫૨ ૨૯ પાનાઓનું સ્કેન કરવામાં આવ્યું. ૩. વિશ્વ કલ્યાણ ગ્રંથ પુનઃ પ્રકાશન પ્રોજેકટ હેઠળ ૪૫૦ પાનાની ડબલ એન્ટ્રી કરવામાં આવી. ૪. લાયબ્રેરી વિભાગમાં જુદા-જુદા ૧૩ દાતાઓ તરફથી ૬૨૨ પુસ્તકો ભેટ સ્વરૂપે પ્રાપ્ત થયાં તથા રૂ. ૫૬૧૬૨ ની કિંમતના પુસ્તકોની ખરીદી કરવામાં આવી. ૫. લાયબ્રેરી વિભાગમાં પ્રકાશન એન્ટ્રી અંતર્ગત કુલ ૨૯૩ પ્રકાશનો, ૭૩૨ પુસ્તકો તથા પ્રકાશનો સાથે ૧૧૦૧ કૃતિ લીંક કરવામાં આવી, તેમજ ૯૭ પ્રકાશનો તથા ૨૩૮ કૃતિઓની સંપૂર્ણ માહિતી સુધારવામાં આવી. ૬. મેગેઝિન વિભાગમાં ૪૧૫ પેટાંકની સંપૂર્ણ માહિતી ભરવામાં આવી તથા તેની સાથે યોગ્ય કૃતિ લિંક કરવામાં આવી. તેમજ ૪૧૩ મેગેઝિન અંક કોપીઓની માહિતીઓ ભરવામાં આવી. ૭. ૭૬ વાચકોને હસ્તપ્રત તથા પ્રકાશનોના ૧૧૩૭૭ પાનાની પ્રીન્ટ કૉપીઓ ઉપલબ્ધ કરાવવામાં આવી. આ સિવાય વાચકોને કુલ ૬૧૬ પુસ્તકો ઈશ્ય થયો. તથા ૬૯૭ પુસ્તકો જમા લેવામાં આવ્યાં. વાચક સેવા અંતર્ગત પૂ. સાધુ-સાધ્વીજી ભગવંતોને તથા વિદ્વાનોને નીચે પ્રમાણે માહિતી આપવામાં આવી. a. સરકારી કોલેજના સેકટર-૧૫ના એમ.એ.ના ૧૫ વિદ્યાર્થીઓને તેમના રીસર્ચ પેપર માટે સંસ્કૃત નાટ્યશાસ્ત્ર, કવિ કાલિદાસની કૃતિઓ તથા અન્ય સંસ્કૃત કાવ્ય વિષયક પુસ્તકો તથા અન્ય આવશ્યક માહિતીઓ આપી. ત્રણ દિવસ વિદ્યાર્થી-વિદ્યાર્થીનીઓએ ગ્રંથાલયમાં બેસી અધ્યયન કર્યું. b, Dr, Tomoyaki Yamahata, Japan, જેઓએ પ્રાચીન ગુજરાતી સાહિત્ય પર સંશોધન કાર્યના સંદર્ભે તેઓએ તા. ૨૧.૦૭,૧૨ના રોજ જ્ઞાનમંદિરની મુલાકાત લીધી હતી. તેમના સંશોધન સંબંધિત પ્રકાશનોની તથા હસ્તપ્રતોની માહિતી તૈયાર કરી આપવામાં આવી. ૮. સમ્રાટ સંપ્રતિ સંગ્રહાલયની મુલાકાતે ૯૩૨ યાત્રાળુઓ પધાર્યા. વિશિષ્ટ-મુલાકાત -શ્રી ધનવંતભાઈ શાહ, તંત્રી પ્રબુદ્ધ જીવન તા, ૧૧.૧૨.૧૨ના રોજ જ્ઞાનમંદિરની મુલાકાતે પધાર્યા હતા. ગ્રંથાલય, સંગ્રહાલય અને કોમ્યુટર કેન્દ્રની મુલાકાત લઈને તેઓશ્રીએ વિગતે માહિતી મેળવી હતી. જ્ઞાનમંદિરની પ્રવૃત્તિઓથી તેઓશ્રી પ્રભાવિત થયા હતા. આ કાર્યોના પ્રસાર માટે તેઓશ્રીએ જણાવ્યું કે મુંબઈના એક હૉલમાં જ્ઞાનમંદિરના કાર્યોના પ્રચાર-પ્રસાર માટે બે-ત્રણ કલાકનો કાર્યક્રમ ગોઠવીશું. एक विशिष्ट अभिप्राय - 'जितना सुना था, उससे बहुत अधिक श्रुत-सेवा का उद्यम देखा, जाना और पाया। संस्थान के विषय में व्याप्त अनेकों भ्रांतियों का निवारण हुआ। भावना करता हूँ इस इलेक्ट्रानिक युग में सभी श्रुत सेवा संस्थानो की संचित निधि यहाँ संग्रहीत हो और निरन्तर क्षीण होती जा रही श्रुत-रसिक समुदाय की संख्या का शेष समय अधिकाधिक उपयोगि हो सके। अभय जैन कासलीवाला हरदा वाले निदेशक, भारतवर्षीय दिगंबर जैनतीर्थ संरक्षीनी महासभा, नई दिल्ली प्रतिष्ठा महोत्सव सम्पन्न वर्तमान शासनपति चरम तीर्थकर परमात्मा महावीरस्वामी जिनालय, झवेरी वाड, अहमदाबाद में दिनांक १ दिसम्बर, २०१२ से ५ दिसम्बर, २०१२ तक पंचदिवसीय प्रतिष्ठा महोत्सव का आयोजन परम पूज्य राष्ट्रसन्त आचार्य भगवन्त श्री पद्मसागरसूरीश्वरजी महाराज साहब की निश्रा में आयोजित कीया गया । ४०० वर्ष से भी अधिक प्राचीन महावीरस्वामी भगवान के जिनालय में अनन्तलब्धिनिधान श्री गौतमस्वामी भगवन्त एवं भगवान महावीरस्वामी की उज्ज्वल परम्परा के अधिनायक श्री सुधर्मास्वामी भगवन्त की प्रतिमा की प्रतिष्ठा की गई। परम पूज्य गच्छाधिपति आचार्य प्रवर श्री कैलाससागरसूरीश्वरजी महाराज साहब के जन्मशताब्दी वर्ष वि. सं. १९७०-२०७० के उपलक्ष्य में प्रतिष्ठा महोत्सव का आयोजन किया गया जिसमें महान शासन प्रभावक राष्ट्रसन्त आचार्य श्री पद्मसागरसूरीश्वरजी महाराज साहब एवं उनके शिष्य-प्रशिष्य जापमग्न परम पूज्य आचार्य श्री अमृतसागरसूरीश्वरजी महाराज साहब, परम पूज्य ज्योतिर्विद् आचार्य श्री अरुणोदयसागरसूरीश्वरजी महाराज साहब आदि श्रमण-श्रमणी भगवन्तों की पावन उपस्थिति रही । परम पूज्य राष्ट्रसन्त आचार्यभगवन्त श्री पद्मसागरसूरीश्वरजी महाराज साहब के संयम ग्रहण के ५८वें वर्ष में मंगल प्रवेश के निमित्त झवेरी वाड जैन संघ द्वारा दिनांक ५ दिसम्बर, २०१२ को संयम अनुमोदनार्थ संयम उपकरण वंदना एवं છા મરને કા વિશેષ માયોના વિયા જયા ! For Private and Personal Use Only

Loading...

Page Navigation
1 ... 16 17 18 19 20