________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
लगवानऊचयामानानभरकपरनवाया
કૌસ્તુભ વનમાં રાત્રિના સમયે વટવૃક્ષની નીચે પ્રભુ પાર્શ્વ કાઉસગ્ગ ધ્યાને ઉભા હોય છે, એ સમયે પૂર્વભવનો વૈરી કમઠ પ્રભુ ઉપર ધોધમાર જળ વ૨સાવે છે. એ ઉપસર્ગનું નિવારણ કરવા ધરશેંદ્ર-પદ્માવતી આવે છે, ઉપસર્ગનું નિવારણ કશી પ્રભુ પાર્શ્વની પૂજા કરે છે. ચિત્રમાં ઉભય. બાજુએ ધરણંદ્ર પ્રભુને ચામર વીંઝે છે. પદ્માવતી દેવીએ પાર્શ્વનાથ પ્રભુને પોતાના મસ્તક પર ધારણ કરેલ છે. આકાશમાં દેવતાઓ દેવવિમાનમાં દિવ્યધ્વનિ વડે હર્ષ વ્યક્ત કરે છે. નીચે માનવો પ્રભુને વંદના કરે છે. સરોવરમાં શ્વેત કમળો દષ્ટિગોચર થાય છે. (ચિત્ર સાભાર: શ્રીપાલરાસ)
તે પ્રસ્તુત ગઢાજી વિક્રમની ૧૯મી સદીમાં નિર્મિત નીલવર્ગીય પાર્શ્વનાથ ભગવાનની મનોહર પ્રતિકૃતિ છે. ધરëદ્ર અને પદ્માવતી પાર્શ્વનાથ પ્રભુને ચામર વીંઝે છે. અલંકારોના ચિત્રણમાં સુવર્ણ અને મોતીનો ઉપયોગ કરેલ છે. ચિત્રમાં પાછળની બાજુએ ઘટાદાર વૃક્ષ અને પક્ષીઓનું ચિત્રણ છે.
For Private and Personal Use Only