Book Title: Shripal Parivarno Kuldharma
Author(s): M A Dhaky
Publisher: Z_Nirgrantha_1_022701.pdf and Nirgrantha_2_022702.pdf and Nirgrantha_3_022703.pdf

View full book text
Previous | Next

Page 9
________________ મધુસૂદન ઢાંકી Nirgrantha निभिन्नशत्रुभवभय ! शं भवकान्तारतार ! तार ! ममारम् । वितर जातजगत्त्रय ! शम्भव ! कान्तारतारतारममारम् ।। આ છ વસ્તુતઃ સાત) દષ્ટાન્તો કવિરાજ શ્રીપાલના સમય પૂર્વેનાં છે. એમના કાળ પછીનાં તો અનેક દૃષ્ટાંતો છે, તેમાંથી માત્ર ત્રણેકનાં ઉદ્ધરણ આપી બાકીનાના સન્દર્ભો દર્શાવવા પર્યાપ્ત થશે. એમાં જો ઈએ તો તપાગચ્છીય ધર્મકીર્તિ અપનામ ધર્મઘોષસૂરિ (ઈસ્વી ૧૩મી શતાબ્દી ઉત્તરાર્થના ચતુર્વિશતીજિન સ્તવનમાં “શમ્ભવ' રૂપ આ રીતે મળે છે* : जय मदगजवारिः, शम्भवान्तर्भवाऽरिव्रजभिदिह तवाऽरि-श्रीन केनाप्यवारि । વધતમ વારિ-સ્વંસન ! શીખવાડ, प्रशमशिखरिवारि, प्रोन्नभद्दानवारिः મધ્યકાળમાં રચાયેલા, દિગમ્બર સમ્પ્રદાયમાં પ્રસિદ્ધ, “સુપ્રભાતસ્તોત્રમાં પણ ‘શમ્ભવ’ રૂપ મળે છે૪૯ श्रीमन्नतामर कीरिटमणि प्रभाभिरालिढपादयुग दुर्धर कर्म दूर । श्रीनाभिनन्दन ! जिनाजिन ! शम्भवाख्य - त्वर्द्धयानतोऽसततं ममं सुप्रभातम् ॥ એ જ રીતે ખરતરગચ્છીય સુપ્રસિદ્ધ જિનપ્રભસૂરિ (કાર્યકાલ પ્રાયઃ ઈસ્વી ૧૨૯૦-૧૩૪૦)ના ચતુર્વિશતિજિનસ્તવમાં પણ વરતાય છે૫૦. श्रीमान् कैरवबन्धुरविलोचनो गारुडच्छविवपुर्वः । शम्भवजिनोऽस्त्वहीनस्थितिभाक् तार्क्ष्यध्वजः प्रीत्यै ! ॥ તે પછી તો ૧પમાથી ૧૭મા શતકનાં અનેક સ્તોત્રમાં એ જ તથ્ય સામે આવે છે : જેમકે તપાગચ્છીય યુગપ્રધાન આચાર્ય સોમસુંદરસૂરિ (ઈસ્વી ૧૩૯૦૧૪૬૦), એમના મહાનુ શિષ્ય મુનિસુન્દરસૂરિ (૧૫મી શતી પૂર્વાર્ધ), અને એ બન્ને મહાન્ આચાર્યોના કેટલાક શિષ્ય-પ્રશિષ્યાદિની રચનાઓમાં અને છેવટે મોગલકાલીન સુપ્રસિદ્ધ દાર્શનિક વિદ્વાન્ ઉપાધ્યાય યશોવિજયની કૃતિમાં પણ એ જ રૂપ જોવા મળે છે : યથા : शम्भव ! सुखं ददत्त्वं भाविनि ભાવારવાવારગ ! વિશ્વમ્ | वासवसमूहमहिताऽभाविनि પાવાગરવીરવડ ! વિશ્વમ્ | આ બધું જોતાં “શર્ભવ'ના પ્રયોગથી શ્રીપાલને અજૈન ઘટાવવાનું તો એક કોર રહ્યું, ઊલટું તેઓ આ સૂક્ષ્મતર વાતથી માહિતગાર હોઈ જૈન હોવાની વાતને વિશેષ પુષ્ટિ મળે છે !૫૪ હવે જોઈએ કવિરાજપુત્ર સિદ્ધપાલ કારિત જૈન વસતીની વાત. એ સંબંધમાં શ્રી પંડ્યાની વાત આમ તો ઠીક જણાય છે : પણ શૈવ સોલંકી રાજાઓ જિનમદિરો બંધાવે તે વાત સાથે માહેશ્વરી યા ભાગવત ગૃહસ્થો દ્વારા જિનાલયો વા પૌષધશાળાઓના નિર્માણને સરખાવી શકાય નહીં. રાજાઓનો ધર્મ સર્વ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 7 8 9 10 11 12 13 14