________________
પ્રકાશકની વાત
સંયમજીવનની નિળ આરાધનામાં એક કુશળ માઢકના જેવી કામગીરી બજાવતા આ ગ્રંથની ઉપચાગિતાને કારણે એની માંગ, હમેશને માટે, એકસરખી હે।વાથી પરમપૂજ્ય આચાર્ય મહારાજ શ્રી વિજયદેવસૂરીશ્વરજી મહારાજના પટ્ટધર પરમપૂજ્ય આચાર્ય શ્રી વિજહેમચંદ્રસૂ રિજી મહારાજની પ્રેરણાથી, એની આ ત્રીજી આવૃત્તિ પ્રગટ કરતાં અમને આનંદ થાય છે.
આ પહેલાં આ ગ્રંથની બે આવૃત્તિએ આ પ્રમાણે પ્રગટ કરવામાં આવી હતી—
પહેલી આવૃત્તિ “ શ્રી શ્રમણક્રિયાસૂત્રસદભ` ' એ નામથી પૂજ્ય સાધ્વીજી શ્રી પ્રભ`જનાશ્રીજી મહારાજના ઉપદેશથી, શ્રી શાંતિલાલ. ચુનીલાલ શાહ ( સુરદાસ શેઠની પાળ, અમદાવાદ ) તરફથી પ્રકાશિત (વિ॰ સં૦ ૨૦૧૩ માં ).
ર
બીજી આવૃત્તિ “ સાંધુક્રિયાનાં સૂત્રા, સાથે ” એ નામથી, પરમપૂજ્ય આચાર્ય મહારાજ શ્રી હેમસાગરસૂરિજી મહારાજની પ્રેરણાથી, પ્રગટ થઈ હતી.
સચમયાત્રામાં સદા સહાયરૂપ થનાર આ ગ્રંથને આટલા સુવ્યવસ્થિત રૂપમાં તથા અર્થો સાથે તૈયાર કરવામાં પરમપૂજ્યપાદ ખાપજી મહારાજના સમુદાયના ભદ્રપરિણામી પરમપૂજ્ય ભાચાર્ય ભગવંત શ્રી વિજયભદ્ર કરસૂરીશ્વરજી