Book Title: Shraddha ane Medhano Samanvaya
Author(s): Sukhlal Sanghavi
Publisher: Z_Darshan_ane_Chintan_Part_2_004635.pdf

View full book text
Previous | Next

Page 5
________________ સુરતના મધ્યમમા [ +4& ઉપાયે એ સુલભ નથી. ભાવી પણ અત્યારે હરતગત નથી અને હરતમત થયું કે તરત જ તે વમાન અનવાનું. એટલે જે કાંઈ હાથમાં છે અને સ્વાધીન છે તે તે! વર્તમાન જીવન. આવા દુર્લભ અને ફરી ન લાધનાર વર્તમાન વનને કેવળ સ્થૂળ ભેગના સુખ માટે વેડફી નાખવું તેના ફરતાં તેમાં સાચુ, નિબંધ અને કાઈને ઉપદ્રવ ન કરે એવું સુખ અનુભવવુ એ જ મારા મધ્યમમાર્ગી ધર્મના મુખ્ય સૂર છે. તેથી જ હું કહું છું કે તમે શીલ દ્રારા અનુભવાત નિયતાના સુખને આ જીવનમાં જ માણી લે. તેથી જ હું કહું છું કે સમાધિમુખ આ જીવનમાં જ અનુભવા અને પ્રજ્ઞાપ્રકાશનો આનંદ પણ આ જીવનમાં જ અનુભવે. એક વાર રાજગૃતિ અજાતશત્રુ, અપરનામ ક્રાણિક, યુદ્ધને મળવા જાય છે અને પ્રશ્ન કરે છે. શ્રમણત્વથી પ્રત્યક્ષ લાભ શું ? એ પ્રશ્ન તત્કાલીન વાતાવરણમાંથી ઉપસ્થિત થયા છે. તે કાળે ભિક્ષુ અને અન્ય અનેક સાધકા હતા જે પેતપેાતાની ઉત્કટ પ્રમસાધના ઉચ્ચ અને ઉચ્ચતર એવા પરલીકની સિદ્ધિ અર્થે કરતા. આ બાબતમાં બુદ્ધને દષ્ટિકાણુ એ હતા કે ધ સાધના એ જ ખરી કહેવાય જે વર્તમાન જીવનમાં જ નિર્વ્યાધ સુખનો અનુભવ કરાવે. એકવાર વર્તમાન જીવનમાં જ એવા સુખની પ્રતીતિ થાય તો ભાવિ માટે ચિંતા કરવાની જરૂર નથી. એના ક્રમમાં એ આપમેળે રચાશે. તેથી જ ખુ અજાતશત્રુને ફિલ, સમાધિ અને પ્રજ્ઞાથી નીપજતા પ્રત્યક્ષ સુખની વાત વિશદપણે ‘ દીનિકાય ” ના * સામગ્ઝલસુત્ત માં સમજાવી છે. બુવિચાર ને બુદ્ધ વાર યુદ્ધના પહેલાં અને એના સમયમાં બ્રહ્મ, બ્રહ્મા અને લેાક આદિ વિશે અનેકરગી ચર્ચાઓ થતી. કાઈ કહેતા કે લોક અન્તવાન છે તો બીજા કહેતા કે તે અનન્ત છે. એ જ રીતે બ્રહ્મદેવને અનાદિઅનન્ત અને અનાદિ—સાન્ત માનનાર પણ હતા. આવી બાસઠે માન્યતાઓ યા દૃષ્ટિઓ ‘ દીનિકાય 'ના એક સૂત્રમાં બુદ્ધને મુખે વવાયેલી નોંધાઈ છે. ખરી રીતે એ ઉદ્ગારા મુદ્ધના જ છે એમ ન માનીએ તેય એમાં યુદ્ધનું દૃષ્ટિબિંદુ વ્યક્ત થયુ છે, એ નિર્વિવાદ સત્ય છે. તે દૃષ્ટિબિંદુ એટલે બુદ્ધ આવી અગમ્ય અને સદા વિવા દાસ્પદ માન્યતાઓને, જિજ્ઞાસુઓ અને સાધકાની બુદ્ધિને મૂંઝવનાર હેાઈ, એક જાળ તરીકે નિર્દેશ છે. તે શિષ્યને કહે છે કે એવી માન્યતાઓ એ તા પ્રબળ છે. (કદાચ ચાલુ ભ્રમજાળ શબ્દ એનું જ અપભ્રષ્ટ રૂપ હૈાય. એમાં Jain Education International For Private & Personal Use Only . www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 3 4 5 6