Book Title: Shodashaka Prakaranam Author(s): Haribhadrasuri, Publisher: Ranjanvijay Jain Pustakalay View full book textPage 4
________________ ક્ષણ સદાય સ્મિત વેરતું વદન કમલ અને વાત્સલ્યનો ધોધ વહાવતા નયનો ઉષ્માંથી ભરેલું અંતર. સહનશીલતાના પ્રતિક સમા પૂજ્યપાદ સૂરિદેવ! જેમના જીવનમાં સ્વાધ્યાય-વાચના લેખન આદિ મુખ્ય અંગો હતા. સતત – જ્ઞાનધ્યાન પ્રવૃત્તિમાં મગ્ન બનીને અન્યને જ્ઞાન ધ્યાન માટે પ્રેરણા આપનાર એવા પૂજ્યપાદ સ્વ. આચાર્ય દેવશ્રી રતનશેખરસૂરીજી મ. સા.ની ૧૪મી પુણ્ય તિથિએ આ ગ્રન્થરત્ન સમર્પણ કરતાં અનુભવાતો આનંદ અવર્ણનીય બન્યો. • મુનિ રત્નજ્યોત. શ્રીષોડશકપ્રકરણમ્ * Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 ... 226