SearchBrowseAboutContactDonate
Page Preview
Page 4
Loading...
Download File
Download File
Page Text
________________ ક્ષણ સદાય સ્મિત વેરતું વદન કમલ અને વાત્સલ્યનો ધોધ વહાવતા નયનો ઉષ્માંથી ભરેલું અંતર. સહનશીલતાના પ્રતિક સમા પૂજ્યપાદ સૂરિદેવ! જેમના જીવનમાં સ્વાધ્યાય-વાચના લેખન આદિ મુખ્ય અંગો હતા. સતત – જ્ઞાનધ્યાન પ્રવૃત્તિમાં મગ્ન બનીને અન્યને જ્ઞાન ધ્યાન માટે પ્રેરણા આપનાર એવા પૂજ્યપાદ સ્વ. આચાર્ય દેવશ્રી રતનશેખરસૂરીજી મ. સા.ની ૧૪મી પુણ્ય તિથિએ આ ગ્રન્થરત્ન સમર્પણ કરતાં અનુભવાતો આનંદ અવર્ણનીય બન્યો. • મુનિ રત્નજ્યોત. શ્રીષોડશકપ્રકરણમ્ * Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002154
Book TitleShodashaka Prakaranam
Original Sutra AuthorHaribhadrasuri
Author
PublisherRanjanvijay Jain Pustakalay
Publication Year
Total Pages226
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati, Religion, & Yoga
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy