________________
૪
ઋણસ્વીકાર
૫. પૂજ્ય કલિકુંડ તીર્થોદ્વા૨ક આચાર્યદેવશ્રી રાજેન્દ્રસૂરીજી મ.સા.નું આ ગ્રંથ પ્રકાશનમાં માર્ગદર્શન, પ્રેરણા પ્રાપ્ત થયેલ છે.
પન્યાસ પ્રવર શ્રી જયસુંદર વિજયજી ગણિવર્ય તથા સરળ સ્વભાવી ૫. શ્રી મુનિચન્દ્ર વિજયજી ગણિવર્યનું આ ગ્રન્થ પ્રકાશનમાં માર્ગદર્શન; સમયે સમયે પ્રેરણા આપતા ગયા તેના કારણે સ૨ળતા અને શીઘ્રતાથી આ ગ્રંથ પરિપૂર્ણ થયેલ.
શ્રી તપાગચ્છ મૂર્તિપૂજક સાંચોર સંઘે ગ્રન્થ પ્રકાશનમાં જ્ઞાન ખાતામાંથી સુન્દર રકમ અર્પણ કરીને શ્રુત ભક્તિ કરેલ તે અનુમોદનીય. સદેવ શ્રુત ભક્તિમાં અગ્રેસર રહે તેવી શુભેચ્છા. શ્રી રંજનવિજયજી જૈન પુસ્તકાલય
માળવાડા.
Jain Education International
For Private & Personal Use Only
શ્રીષોડશક પ્રકરણમ્
www.jainelibrary.org