Book Title: Shodashaka Prakaranam
Author(s): Haribhadrasuri, 
Publisher: Ranjanvijay Jain Pustakalay

View full book text
Previous | Next

Page 15
________________ ભાવો ઈત્યાદિ ભાવોના યત્કિંચિત્ સ્વરૂપને લિંગાદિ ભેદથી હું ટૂંકમાં કહીશ. / ૧ / सद्धर्मपरीक्षकस्य बालादिभेदत्रयं व्यापारद्वारा (स्वरूप) निरूपयन्नाह । बालः पश्यति लिङ्गं मध्यमबुद्धिर्विचारयति वृत्तम् ॥ आगमतत्त्वं तु बुधः परीक्षते सर्वयलेन ।। २ ॥ बालो विवेकविकलो धर्मेच्छुरपि लिङ्गं बाह्यं वेषं पश्यति प्राधान्येन । मध्यमबुद्धिर्मध्यमविवेकसम्पन्नो वृत्तमाचारं विचारयति, यद्ययमाचारवान् स्यात्तदा वन्द्यः स्यादिति वितर्कारूढं करोति । बुधो विशिष्टविवेकसम्पन्नस्तु सर्वयत्नेन सर्वादरेणागमतत्त्वं सिद्धान्तपरमार्थं परीक्षते पुरस्कृत्याद्रियते । बालादीनां बाह्यदृष्ट्यादौ च स्वरुचिभेद एव हेतुः ।। २ ।। ત્રણ પ્રકારના સદ્ધર્મ પરીક્ષકના વ્યાપારને બતાવવા દ્વારા તેઓનું સ્વરૂપ દર્શાવે છે....... ગાથાર્થ - બાળ બાહ્ય લિંગને જુએ છે. મધ્યમની આચાર ઉપર નજર હોય છે. પંડિત પુરુષ સર્વ યત્નથી આગમતત્ત્વને પેખનારો હોય છે. વિશેષાર્થ - બાળ એટલે વિવેક વગરનો છતાં ધર્મની ઈચ્છાવાળો હોય તે મુખ્યરૂપે બાહચવેષને જોતો હોય છે. મધ્યમબુદ્ધિ - સામાન્ય વિવેકવાળો હોય તે આચારને જુએ એટલે ભલે બહારનો ભપકો સારો હોય પણ એની દૃષ્ટિ તેના આચાર ઉપર હોય, સુંદર આચારવાળો હોય તો તેને વાંદવાયોગ્ય માને, નહિતર નહિ. પંડિત પુરુષો - વિશિષ્ટ વિવેકવાળો તે સર્વ આદરથી સિદ્ધાંતના પરમાર્થને આગળ કરી સાધુ વિ.ની પરીક્ષા કરે. એટલે યત્નપૂર્વક આગમના ઉત્સર્ગ અપવાદને જાણી દેશાદિને વિચારી સાધુ વિ. ધર્મિજનનો અને ધર્મનો નિર્ણય કરે કે આ યોગ્ય છે કે અયોગ્ય. બાળાદિની બાહ્ય દ્રષ્ટિ વિગેરે થવામાં પોતાની રૂચિ જ કારણ છે. || ૨ || आचारद्वारैः तन्निरूपणमाह बालो ह्यसदारम्भो मध्यमबुद्धिस्तु मध्यमाचारः ॥ ज्ञेय इह तत्त्वमार्गे बुधस्तु मार्गानुसारी यः ॥ ३ ॥ ( 14 સ્ત શ્રીષોડશકપ્રકરણ-૧ ' Jain Education International For Private & Personal Use Only WWW.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 ... 226