Book Title: Shatrunjaya Giriraj Darshan
Author(s): Kapurchand R Baraiya
Publisher: Atmanand Jain Sabha

View full book text
Previous | Next

Page 6
________________ - - - - - પ્રાસંગિક પ. પૂ. આચાર્યદેવ શ્રી કંચનસાગરસૂરિજી મહારાજશ્રીએ અનેકવિધ માહિતીથી ભરપૂર, આઈપેપર ઉપર છાપેલ લગભગ ૧૫૦ ફેટાઓ, ફોટાઓને પરિચય, ગિરિરાજ ઉપર જિનમંદિર અને પ્રતિમાજી ઉપરનાં લેખ, ગિરિરાજ અંગેની પ્રાચીન અને અર્વાચીન માહિતી આદિ વિષેથી સમૃદ્ધ શ્રી શત્રુંજ્ય ગિરિરાજ દર્શન નામનો વિશાળકાય ગ્રંથ અતિ પ્રયત્નપૂર્વક તૈયાર કરેલ છે, તેની પ્રથમવૃત્તિ સં. ૨૦૩૫ અને દ્વિતીયાવૃત્તિ સં. ૨૦૩૮ માં પ્રસિદ્ધ થઈ છે. ગિરિરાજનું પ્રાચીન-અર્વાચીન સ્વરૂપ અને તેને ઈતિહાસ જાણવા માટે આ ગ્રંથ અતીવ ઉપગી છે. સંશોધનકાર્યમાં રસ ઘરાવનારાઓએ આ ગ્રંથ સંગ્રહ કરવા એગ્ય છે. યાત્રિકને યાત્રા કરતાં યાત્રામાં આવતાં સ્થાનની સાચી માહિતી મળે અને યાત્રામાં સાથે રાખી શકાય એવી નાની પુસ્તિકાની ખાસ જરૂરીઆત રહે છે. આથી શત્રુંજય ગિરિરાજ દર્શન ગ્રંથ ઉપરથી આ લઘુ પુસ્તિકા તૈયાર કરેલ છે. આ પુસ્તિકાને સાથે રાખી યાત્રા કરવાથી તલાટીથી માંડીને વચ્ચે આવતાં સ્થાન, દેરીઓ, પરબે, કુંડ આદિને ઇતિહાસ, દાદાની ટૂંકમાં આવેલ મુખ્ય તેમજ વિશિષ્ટ દહેરાસરનો ઈતિહાસ, તે તે સ્થાનોનું એતિહાસિક મહત્ત્વ, નવટૂંકના જિનમંદિરને ઈતિહાસ, તેના સ્થાપકે, યાત્રાને ક્રમ, ગિરિરાજનાં મોટાં પ, ગિરિરાજ પર સિદ્ધિગતિને પામનાર આત્માઓની નોંધ, ગિરિરાજ પર ચઢવાનાં માર્ગો, કદંબગિરિ, હસ્તગિરિનો ઈતિહાસ આદિ માહિતી શ્રી શત્રુંજય ગિરિરાજ દર્શન ગ્રંથ ઉપરથી તૈયાર કરી આ ( * Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 ... 194