Book Title: Shatrunjaya Giriraj Darshan
Author(s): Kapurchand R Baraiya
Publisher: Atmanand Jain Sabha

View full book text
Previous | Next

Page 5
________________ [ ૪ ] સભા દ્વારા પ્રસિદ્ધ કરવા સંમતિ આપી. આ માટે અમે અત્યંત ઋણી છીએ. આ ગ્રંથના પ્રસાધન આદિમાં સહયોગ આપવા બદલ પૂ. ૫. શ્રી અભયસાગરજી મ. ના શિષ્યરત્ન પૂ. મુનિશ્રી રવીંદ્રસાગરજી મ. તે। આભાર માનીએ છીએ. વાચકવર્ગ આ ગ્રંથ મનનપૂર્વક વાંચી, ગિરિરાજની યાત્રા કરતાં સાથે રાખી પૂર્વજોએ બધાવેલ ચૈત્ય આદિના તિહાસ જાણી, વિધિપૂર્વક તી યાત્રા કરી, સમ્યક્ત્વરત્નની શુદ્ધિ કરવાપૂર્વક આત્મકલ્યાણ સાધેા એવી હાર્દિક ભાવના. Jain Education International ૫૦ મહારાજશ્રીના લિ. શ્રી હીરાલાલ ભાણજીભાઈ પ્રમુખ શ્રી જૈન આત્માનંદ સભા, ભાવનગર, -X— * સસાર અને મેાક્ષ अयमात्मैव संसारः कषायेन्द्रियनिर्जितः । तमेव तद्विजेतारं, मोक्षमाहुर्मनीषिणः ॥ અથ –કષાય અને ઇન્દ્રિયાથી જીતાયેલ આ આત્મા જ સસાર છે, અને તે કષાય અને ઇન્દ્રિયાને જીતનાર આત્માને જ્ઞાનીએ સાક્ષ કહે છે. A For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 ... 194