________________ (7) ગ્રંથની ઉપયોગિતા " આવા ગ્રંથની ઉપયોગિતા શું ? એ પ્રશ્ન થાય એ સ્વાભાવિક છે. એને ઉત્તર તે અનેક પ્રકારે આપી શકાય એમ છે. છતાં એટલું ચોક્કસ છે કે આવા કન્યને ઉપયોગમાં લેનારા ઘણાં એબ હોય છે. એમ તે બહુમૂલ્ય અલંકારને લેનારા પણ કેસ્લા હોય છે ? એવી કેટલીક અદભુત વસ્તુઓ છે કે રને જોઈને જ જનતા આશ્ચર્ય અને આનંદ અનુભવે છે. થોડા વિદ્વાને તે જરૂર આ ગ્રન્થને આવાદથી આહલાદ અનુભવશે અને ગ્રન્થને સૌરભને સર્વતઃ પ્રસરાવશે. એટલું થાય તે પણ આવા ગ્રન્થોના પ્રકાશનની સાર્થકતા અને સફળતા છે એજ સં. 2021 આ. શુ. 4 મંગલ - તા. 28-9-1965 શેઠ જીવણ અબજી જ્ઞાનમંદિર માટુંગા, મુંબઇ-૧૯ ડી. ડી. વિજ્યધુરન્ધરસરિ.