Book Title: Shabdadarsh Mahan Shabdakosh Part 01 Author(s): Girjashankar Mayashankar Mehta Publisher: Girjashankar Mayashankar Mehta View full book textPage 8
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૫ ॐ तत् सत् સ્વ૯૫ નિવેદન આજે ગુર્જર સાક્ષર પ્રજાને ચરણે નિવેદન કરતાં આનંદ થાય છે. અતિ મહાન પરિશ્રમે અને અનેકાનેક સંકટ પરંપરાઓમાંથી પસાર થઈને પણ આ ખરે સંસ્કૃત-ગુજરાતી “શબ્દાદર્શ” મહાકેષને આ પ્રથમ વિભાગ ગુજરાતના વિદ્વાન વર્ગ સમક્ષ આજે રજુ કરવામાં આવે છે. અતિ અલ્પ સમયમાં આજ પ્રમાણે આ મહાકાષને દ્વિતીય વિભાગ આપવામાં આવશે, જે પ્રેસમાં જઈ પણ ચૂક્યો છે. સંસ્કૃત સાહિત્યનું વિશાળ ક્ષેત્ર જેવું હૃદયંગમ અને રસપૂર્ણ છે તેવું જ દુરવગાહ– દુપ્રવેશ પણ છે જ. તે મહાન ક્ષેત્રમાં આવાં આવાં સાહિત્યની જે સહાય હોય છે તે જરૂર સાધારણપ્રયાસે પણ તે ક્ષેત્રની સુંદર સપાટી પરથી મનગમતાં મેઘાં ફળ પણ હરકેઈ મનુષ્ય મેળવી શકે છે. લોકમાં કહેવત પણ છે કે, રાજા-મહારાજાઓ સુદ્ધાં કોષ-ધનભંડારના ઉપગદ્વારાજ પિનાના વિવિધ રાજ્યદ્વારી ક્ષેત્રમાંથી નવનવાં ફળ પ્રાપ્ત કરી શકે છે અને તે જ પ્રમાણે વિદ્વાન રાજા-મહારાજાઓ પણ કષ-શબ્દભંડળના અતુલ ઉપયોગદ્વારા વિવિધ સાહિત્યક્ષેત્રમાંથી નવનવાં દિવ્ય રસાનુભવ-ફળ જરૂર ઉપાર્જન કરે છે. જેમ કઈ દિવ્યામૃતરસાકર્ષક દેરડાં વગેરેને અભાવ ધરાવનાર મહાગંભીર રસકૂપ– (જળનો કે અમૃતને કુવો), ઉપર ટળવળતા રસાકાંક્ષી–તૃષાતુર માનવને ઘણે ઘણે તલપાવે છે–અતિશય વૃથા ફાંફાં મરાવે છે તેમ, શૃંગારાદિ દિવ્યરસામૃતથી પરિપૂર્ણ છતાં આવાં આવાં કેષાદિ પગથીયાં કે સીડી વગેરેથી રહિત અથવા આવાં આવાં કષાદિ રસાકર્ષક દેરડાં વગેરેને અભાવ ધરાવનાર સંસ્કૃત સાહિત્યરસને મહાગંભીર સુંદર કૂપ, ઉપર ઉપર ટળટળતા રસાકાંક્ષી રસિક માનવગણને ઘણોજ તલપાવે છે–તેમાંના સર્વાગ સ્વાદિષ્ટ રસાનુભવ માટે ઘણાં ઘણાં ફાંફાં મરાવે છે. સંસ્કૃત સાહિત્યના અનેક અભ્યાસીઓ આવિષે સંપૂર્ણ અનુભવી હોય છે. જો કે, અભ્યાસ દ્વારા સંસ્કૃત જેવી આજકાલ કિલષ્ટ ગણાતી ભાષા ઉપર પણ પિતાને ઘણાજ આશ્ચર્યજનક કાબુ ધરાવનારા જે વિદ્વાને આજકાલના સંસ્કૃત ભાષાના મૃતપ્રાયસ્થિતિના કાળમાં પણ ઘણે ઘણે સ્થળે મળી શકે છે, તેઓને પણ સ્વાનુભવથી સિદ્ધજ હોય છે કે કઈ કઈ પ્રસંગે સંસ્કૃત ભાષાના અતિગંભીર વિષયે, આવા કોષ વગેરે સહાયકોની અનિર્વાર્ય સહાયતા લેવા જરૂર અનિચ્છાએ પણ ફરજ પાડે છે. સર્વજ્ઞ પરમાત્મદેવ વિના કેઈપણ સંસ્કૃતનો ખાં ગણતા વિદ્વાન પણ એમ કહેવાને હીમત કરી શકે તેમ નથી જ કે, અમે સર્વાશે સંસ્કૃતના સર્વવિષયમાં પૂર જેસથી અમારે બુદ્ધિપ્રવાહ અસ્મલિત પણે ફેલવી શકીએ છીએ ! સંસ્કૃતના વિષયાતિવષમ મહાટ વિષ અવે એ સ્થળે મોટા મોટા વિદ્વાનેને પણ આકાશ સામે દષ્ટિપાત કરવાની For Private and Personal Use OnlyPage Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 ... 852