Book Title: Shabdadarsh Mahan Shabdakosh Part 01
Author(s): Girjashankar Mayashankar Mehta
Publisher: Girjashankar Mayashankar Mehta

View full book text
Previous | Next

Page 10
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ધાતુ સકર્મક, અકર્મક, સેત્ કે અનિટ્ હાય તે પણ સર્વાશપૂતાયે આપવામાં આવેલ છે. કાઇ કાઈ ખાસ નામધાતુ-શબ્દમાંથી ખનતા ધાતુઓ, સૌત્ર ધાતુઓ, પૃથણ ગણાતા કાદિ ધાતુઓ અને ધાતુએમાંથી બનતા ઉપયાગી ધાતુઓ પણ ચૂંટી ચુ'ટીને આપવામાં આવ્યા છે. વળી આ કાષમાં ખાસ વિશેષતા એ છે કે, હેમચન્દ્રાચાર્યના હેમકેાષ-અભિધાન ચિંતામણિના સર્વ શબ્દો કે જેએ અત્યંત પ્રચલિત છે તેના પણ સપૂર્ણ અર્થનિર્દેશ સાથે સંગ્રહ કરી લીધા છે અને વિશેષમાં આયુર્વેદ-વૈદ્યક, જ્યોતિષ તથા વેદને લગતા શબ્દો પણ ખાસ આપવામાં આવ્યા છે. કાષસંકલનામાં મુખ્ય ઉપયોગ ‘ શબ્દકલ્પદ્રુમ ’ શબ્દસ્તેામ મહાનિધિ વાચસ્પત્ય બૃહદભિમાન હેમચન્દ્રાચાર્ય કૃત હૈમકેાષ અભિધાન ચિંતામણિ’‘અમરકાષ’શાલિગ્રામાષધ-શબ્દસાગર-આયુર્વેદીય ઔષધિકાષ’-આ છ કાષાના કરવામાં આવેલ છે અને ગૌણ ઉપયાગમાં ‘શબ્દ ચિંતામણિ ' તથા બીજા કેટલાક ઉપયાગી કેાષા પણ લીધા છે. અન્ને ભાગા મળી એકંદર લગભગ એક લાખ શબ્દોને આ મહાકાષમાં સમાવેશ કરવામાં આવ્યા છે; અને છપાઇ-કાગળાબાઇન્ડી’ગવગેરેમાં પણ પુરતી યાગ્યતા જાળવી છે. આ મહાાષમાં જે જે સ્થળે સાંકેતિક શબ્દોના ઉપયાગ કર્યો છે તેના વિશેષ સ્પષ્ટ જ્ઞાનમાટે સાંકેતિક શબ્દોની સૂચી ' આપવામાં આવી છે અને ગેસના અક્ષયેાકેાની અક્ષરયાજનામાં જે જે અશુદ્ધિઓ જોવામાં આવી છે તથા પ્રસંશાધકના જે જે ષ્ટિઢાષા ષ્ટિએ પડયા છે તે સર્વેનું શુદ્ધિપત્ર પણ આપેલું છે. 6 આ મહાકાષના મહાન કાર્યમાં રા. રા. કૃપાશંકર જયરામ ભટ્ટ, જેઓ અમંદાવાદમાં તથા આખા ગુજરાતમાં સુપ્રસિદ્ધ ગણાતા · સસ્તુસાહિત્યવર્ધક કાર્યાલય”માં એક અનુભવી મેનેજર તરીકે સતાષકારક કામ કરી ચૂક્યા છે અને જેઓ સંપૂર્ણ અનુભવી હાઈ સંસ્કૃત ભાષામાં ઘણાજ રસ લેનારા છે તેમણે કેવળ નિ:સ્વાર્થ બુદ્ધિથી પ્રથમ ભાગનું પુસશેાધનનું કાર્ય ઉપાડી લઇ શુદ્ધિપત્રનું કાર્ય પણ લક્ષ્યપૂર્વ કરી આપ્યું છે. તે અદ્લ તેમને પૂર્ણ આભાર માનવામાં આવે છે. આવું મહાન કાય મોટા પરિશ્રમે અને અત્યારે પ્રથમ ભાગના સ્વરૂપે પણું સમાજસમક્ષ જે હું સમપી રહ્યો છું તેમાં મારી માન્યતા પ્રમાણે તો · ઇશ્વર સંકેત ' એજ મુખ્ય કારણ છે; અસ્તુ. ગુજરાતની સાક્ષર પ્રજા આ પરિશ્રમની કદર કરે અને યાવચ્ચ દ્રઢિવાકર આ મહાન પુસ્તક ગુજરાતની દિવ્યભૂમિને પ્રતિદિન વિશેષરૂપે ઉપયોગમાં આવે એજ સર્વેશ્વર સર્વાત્મા પ્રત્યે સવિનય પ્રાર્થના. લેખકઃ—વિદ્વાનને ઋણી,શબ્દાદ્દેશ કર્તા. શાસ્ત્રી ગિરિજાશ’કર મયાશંકર મ્હેતા. For Private and Personal Use Only

Loading...

Page Navigation
1 ... 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 ... 852