Book Title: Settujja Chetta Pravadi Author(s): M A Dhaky, Lakshman Bhojak Publisher: Z_Nirgrantha_1_022701.pdf and Nirgrantha_2_022702.pdf and Nirgrantha_3_022703.pdf View full book textPage 4
________________ સં. મધુસૂદન ઢાંકી તથા સમાગ ભોજક Nirgrantha શ્રી સેતુજ ચેન્નપ્રવાડિ (દુહા છંદ) સામિય રિસહ પસાઉ કરિ જિમ સેનુજિ ચડેવિ ચેપ્રવાડિહિ સવિ નમઉં તીરથ ભાઉ ધરેવિ. ૧ પહિલઉ સામિઉ સીલમઉ રિસહસ પણ મેસુ હવણુ વિલવણ પૂજ કરિ કર દુઈ જડી થુણે સુ. ૨ દીઠઈ આદિજિાણેસરહિં હિયડઈ હરિસુ ન માઈ લોયણ અભિયહરસુ ઝરઈ ભવ સય કલિમલુ જાઈ. ૩ જિણવર આગલિ રંગ ભરિ નાચિસુ ગુણ ગાએ રૂધિસુકાઈદુવાર સવિ નિય છવિય ફલુ સુ. ૪ જામલિ બઈઠઉ આદિ જિણ પુંડરીક ગણધારુ સીઘઉ કોડાકોડ સઉ લેસુ નમિ ભવ પારો(૨). ૫ અંડપિ બઈઠઉ લેપમઉ રિસહ નિણંદુ જુહારે ભરહિ જુગાદિહિ થાપિયઉ જઈસુ ભવદુહ પારે. ૬ અન્નવિ ગયા લહુ તહિં જિણવર બિંબ અપાર ઊભા બઈઠા સવિ નમઉ સિદ્ધરમણિ દાતાર. ૭ દેવહરી દાહિણ ગમઈ ચઉવીસ વિ જિળબિંબ સાચઉરઉ તહિં વીરજિાણું પૂજિસુ મેલ્હિ વિલંબ. ૮ તિહુ ભૂમિતિ જિણવર નમઉ કડાકોડિ મઝારિ સીધા પંડવ પંચ નમી આવાગમણ નિવારી. ૯ અાપદ તહિં (૫)ઠઈ અછાં જગિહિં જ પહિલઉ તીર્થે ચઉવીસ વિ જિનમવિ કરિ જંગું કરઉ સુકયત્યુ. ૧૦ રાઈણિ હેઠલિ આદિ જિણ પણમિસ ગરુયા પાય રાઈણિ દૂધિહિ પરિસિ કરિ પાવું પખાલઉં કાય. ૧૧ આવિષે ઉલિહિં લેપમયિ ડાવિઅ બાહ જિગંદ અણપરિવાડિહિં જિણ નમઉ આગલિ પય અરવિંદ. ૧૨ જિાણ મુસુિવઉ વીસમઉ નમિ સમલિયાવિહાર જે કઈ તીહાં અછઈ તે સવિ બિંબ જુહારે. ૧૩ સીહવારિહિં આવત હું પણિ પણમઉજિણ પાય ચેપ્રવાડિહિં કારણિહિં ભાગઉ (૫)ણભઈ તાય. ૧૪ દાયિણ પાસઈ આવતાહે ખરતરવસહી તુંગ જાણે દેવિહિ નિમ્નવિય સાયાર અઈ ચંગ. ૧૫ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 2 3 4 5