Book Title: Settujja Chetta Pravadi
Author(s): M A Dhaky, Lakshman Bhojak
Publisher: Z_Nirgrantha_1_022701.pdf and Nirgrantha_2_022702.pdf and Nirgrantha_3_022703.pdf

View full book text
Previous | Next

Page 3
________________ vol. 1.1995 શ્રી સોમપ્રભ ગણિ વિરચિત... ટિપ્પણ: ૧. પ્રસ્તુત ફરમાન વિશે લાદ. ભા. સં. વિ. ની પત્ર ક્રમાંક ૧૪૯૯ (નગરશેઠ : ૬૩૩)માં પૃ. ૨૮૩ પર નીચેની નોંધ જોવા મળે છે - श्रीसोमसुन्दरसूरिसोपदेशाद् विक्रमार्कत: अश्वाश्व वेद सितारों (१४७७) प्रमितेवत्सरे गते ॥४०॥ गुणराजो बहुसंघमाकार्यशुभवासरे शत्रुजये जिनानंतु उत्सुकोजनि भावतः ॥४१॥ अहमदसुरत्राणात् संप्राप्य फरमाणकं गुणराजो व्यधात् ટુવાન થસ્થ મુવ: જરા ૨. ખરતરગચ્છીય જિનરત્નસૂરિ તેરમા શતકના ઉત્તરાર્ધમાં થયા છે. ૩. કદાચ આ બંનેના તીર્વાવતાર-પટ્ટ વિવક્ષિત હશે. ૪. આ સૌ પ્રસંગે વિશેષ ચર્ચા, પ્રથમ લેખક દ્વારા તૈયાર થઈ રહેલ શત્રુંજયગિરિનાં જિનમંદિરો (The Sacred Hills of Satrunjayagir) ગ્રંથમાં કરવામાં આવી રહી છે, જે સન ૧૯૮ના પહેલાં પ્રકટ થઈ જવાનો સંભવ છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 2 3 4 5