________________ સર્વાગીણ સંશોધન અને સમાચના [ 869 ખાસ ધ્યાન ખેંચે એવું છે. જેમ કે, “ઝહરનું નામ લે શોધી' એ અશુદ્ધ પાઠને બદલે “ઝહરનું નામ લે ધી” એમ શુદ્ધ પાઠ છે. આ ઉપરાંત અનેક સ્થળે જે તારીખની ભૂલ હતી તે પણ નિબંધમાં સાધાર સુધારી મૂકવામાં આવી છે. (દા. ત. જુઓ પૃ. 170, 196, 215) આવી શ્રમ પૂર્ણ કામગીરીને ખ્યાલ પૂરે નિબંધ વાંચ્યા પછી જ આવી શકે. પરંતુ છેવટે એક બાબત કહેવી જોઈએ અને તે એ કે જિજ્ઞાસુ કાંઈ નહિ તે સાતમું “ઉપસંહાર પ્રકરણ વાંચે. એટલે નિબંધલેખક પિતાના વિષયને કેવો સમર્થ ન્યાય આપી શક્યા છે તેને ખ્યાલ બાંધી શકશે. આખો નિબંધ એ અખંડ પ્રવાહ વહેતો જાય છે કે નથી ક્યાંય ભાષામ્બલના દેખાતી કે નથી વિચાત્રુટિ દેખાતી. આ રીતે પરીક્ષાની દૃષ્ટિએ લખાયેલે આ નિબંધ આપણું સાહિત્યમાં એક વિશિષ્ટ કૃતિને ઉમેરે કરે છે, અને પીએચ. ડી. ની ડીગ્રી માટે નિબંધ તૈયાર કરવા ઇચ્છનારને એક પ્રેરકરૂપ પણ બને છે. * * * ડો. ધીરભાઈ ઠાકર એમ. એ. પીએચ.ડી.ના પુસ્તક “મણિલાલ નભુભાઈ: સાહિત્યસાધના” ને પ્રવેશકે, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org