Book Title: Saral Sanskritam Dwitiya
Author(s): Bhaktiyashvijay
Publisher: Divyadarshan Trust

View full book text
Previous | Next

Page 293
________________ संस्कृत लाशवा भाटेना उपयोगी सूयनो : 'પરમાત્માના અને સ્વગુરુના નામસ્મરણ રૂપ મંગલ કરીને પાઠ શરૂ કરવો. * પાઠમાં એકાગ્રતા કેળવવી. 'પાઠ આપનાર વિદ્યણરુઆદિનો પણ ઉચિત વિનય કેળવવો * કલિકાલસર્વા શ્રી હેમચન્દ્રસૂરિસશુભ્યો નમઃ તથા 'છે નમ: પદની એક એક માળા રોજ ગણવી. 'નિયમોનું, ધાતુના રૂપનું, શબ્દોના રૂ૫નું નિયમિત પુનરાર્તન કરવું. તે * દરેક સ્વાધ્યાય ક૨વા અવશ્ય પ્રયત્ન કરવો. ભૂલ પડે 'તો પાંચ-પાંચ વાર લખવું. જ પરમાત્માની જ એક માત્ર કરુણા છે કે જેથી આપણે સંસ્કૃત ભણી શકીએ છીએ - તે ભાવનામાં ઓળઘોળ 'બની જવું. અહંકારથી તો છેટા જ રહેવું. ' C ( 4(a) 5

Loading...

Page Navigation
1 ... 291 292 293 294 295 296