Book Title: Saral Sanskritam Dwitiya Author(s): Bhaktiyashvijay Publisher: Divyadarshan Trust View full book textPage 294
________________ મા સરસ્વતી ! ન તો તારી પાસે કાવ્યરચનાની શક્તિ માંગુ છું કે વાદમાં અપરાજિત રહેવાની શકિત માંગું છું. મારે આજે તો એઢલું જ માંગવું છે મા ! તારું વાત્સલ્ય સદા માટે આ બાળક ઉપર વહેતું રાખજે ! બસ ! મારા માટે ખાટલું જ પર્યાપ્ત છે. મા ! મને તારા વહાલનું વહાલ છે. વહાલ ઉપર વહાલ છે.Page Navigation
1 ... 292 293 294 295 296