Book Title: Samyak Shraddharahit Gyanni Asarthakta Author(s): Punyavijay Publisher: Z_Parmarthik_Lekhsangraha_005006_HR.pdf View full book textPage 1
________________ ૧૭૪ ] શ્રી જી. અ. જન ગ્રન્થમાલા સમ્યક્ શ્રદ્ધારહિત જ્ઞાનની અસાકતા શ્રદ્ધાની પ્રાપ્તિ એ સૌથી દુષ્કર છે. જ્ઞાનપ્રાપ્તિ એ દુન્યવી લે।ભથી પણ થઇ શકે છે, જ્યારે દુન્યવી લાભ એ સમ્યક્ શ્રદ્ધાની પ્રાપ્તિમાં કામ આવી શકતા નથી, ઊલટા અંતરાયરૂપ થઇ પડે છે. સાડા નવ પૂર્વના જ્ઞાની પણુ અશ્રદ્ધાળુ રહી ગયા અને અલ્પ જ્ઞાનને ધરનારા પણ શ્રી જિનવચન પ્રત્યે નિઃશ’કણે શ્રદ્ધાળુ આત્માએ ઉભય લેાક સાધી ગયા. શ્રદ્ધાની પ્રાપ્તિ દુષ્કર એટલા માટે છે કેઅમુક અંશે પણ દુન્યવી સ્વાથી નિઃસ્પૃહ અન્યા વગર તે પ્રગટ થઈ શક્તી નથી, જ્યારે જ્ઞાનની પ્રાપ્તિ સર્વ પ્રકારના દુન્યવી સ્વાથથી ભરેલા આત્માઓમાં પણ દુન્યવી દૃષ્ટિએ ઊંચામાં ઊંચી કેડિટની લાગે તેવી પણ થઈ શકે છે. એ કારણે ઉત્તમ અગર અધમ મનુષ્યની સાચી પરીક્ષા ‘ તેનામાં કેટલું જ્ઞાન છે?” એની તપાસ એ દ્વારા થઈ શકતી નથી, પરંતુ ‘તે કેવી જાતિની શ્રદ્ધા ધરાવે છે? ” અર્થાત્ ‘તેની શ્રદ્ધા, વિશ્વાસ અને રુચિ કયા પદાર્થ ઉપર છે ? ’ એની પરીક્ષા એ દ્વારા જ થઈ શકે છે. " ઊંચી કૈાટિનું જ્ઞાન ધરાવનાર આત્મા પણ જો અધમ કૅટિની રુચિવાળા હાય, તે તે દુનિયામાં પણ ઉત્તમ ગણાત નથી. મનુષ્યની પરીક્ષા તેની રુચિ ઉપર છે પણ માત્ર જ્ઞાન ઉપર નથી. ધનની રુચિવાળા જ્ઞાની પણ પાપી મને છે અને ધર્મની રચવાળા અજ્ઞાની પણ નિષ્પાપ જીવન ગાળી શકે છે. જીવનમાં પાપી ખનવું કે નિષ્પાપ બનવું તેના મૂખ્ય Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 2 3 4 5