Book Title: Samvada
Author(s): Bhadraguptasuri
Publisher: Vishvakalyan Prakashan Trust Mehsana

View full book text
Previous | Next

Page 195
________________ Nothing great was ever achieved without enthusiasm. - ઉત્સાહ વિના કોઈ મહાન ઉપલબ્ધિ ક્યારેય નથી થઈ ! અનુદ્વેગ જેમ્સ એ. ગાર્ફીલ્ડ કહે છે ઃ તમારા માથા પર કરચલીઓ પડતી હોય તો પડવા દો, પણ હૃદય પર ન પડવા દો. ઉત્સાહ ક્યારેય વૃદ્ધ ન થવો જોઈએ ! The spirit should not grow old. કોઈપણ કાર્યસિદ્ધિ ઉત્સાહથી જ થાય છે. નિષ્ફળતામાં પણ ઉત્સાહ મંદ ન પડવા દેશો. વારંવાર પ્રયત્ન ચાલુ રાખવાથી એક દિવસે સફળતા તમને વરશે જ. ઉત્સાહથી જીવનયાત્રામાં આગળ વધતા રહો. ઠેઠ સિદ્ધશિલા સુધી પહોંચવું છે ને ! ઉત્સાહથી જ પહોંચાશે ! ૧૭૮ ૦ સંવાદ

Loading...

Page Navigation
1 ... 193 194 195 196 197 198