Book Title: Samta Sagar Kavyam Author(s): Kalyanbodhivijay Publisher: Pindwada Jain Sangh View full book textPage 7
________________ 13 પ્રસ્તાવના) પૂ.આચાર્ય ભગવંતની પાવન નિશ્રામાં આ જ વર્ષે જીર્ણોદ્ધાર પામી સ્વર્ગસ્થ પૂજ્યશ્રીનું નયનરમ્ય સમાધિમંદિર શોભી રહ્યું છે. પૂ.આચાર્યભગવંતના શુભહસ્તે પ્રતિષ્ઠિત ચરણપાદુકાના દર્શન વંદન કરી પિંડવાડાનો સંઘ પાવન થઈ રહ્યો છે. આ કાળના સર્વોત્તમ કોટિના સાધકની સમાધિની પુણ્યભૂમિ બનીને પિંડવાડા ધન્ય બની ગયું છે. તેઓશ્રીના નિરુપમ ગુણો અને બેજોડ સાધનાઓને તો આ મહાકાવ્ય જ કહેશે. તેઓશ્રી સ્વર્ગમાંથી ચ અમારા પર કૃપાવૃષ્ટિ કરતા રહે એ જ પ્રાર્થના. . શ્રી પિંડવાડા જૈન સંઘ. પૂજ્યપાદ સિદ્ધાંતમહોદધિ, સુવિશાળ ગચ્છસર્જક સ્વ.આચાર્યદેવ શ્રીમદ્ વિજય પ્રેમસૂરીશ્વરજી મહારાજાના પટ્ટાલંકાર વર્ધમાન તપોનિધિ, ન્યાયધિશારદ, ગચ્છાધિપતિ સ્વ.ચાર્યદેવ શ્રીમદ્ વિજય ભુવનદભાશુસૂરીશ્વરજી મહારાજાના અઘશિષ્ય, સંસારીપક્ષે બંધુ, સહદીક્ષિત સ્વ. પંભ્યાસી પવિજયજી ગણિવર્યા સુંદર ચરિત્રનું સંસ્કૃત કાવ્યમય લેખન જોઈ ખુબ આનંદ અનુભવાય છે... બાવીશ હર્ષની ઉંમરે પોતાના વડિલબંધુ સાથે પૂજ્યપાદ પ્રેમસૂરીશ્વરજી મ.મા વરદ હસ્તે સંયમ પ્રાપ્ત કરી વડિલબંધુ ભાનુર્વિજયજી મ.(પૂ.આ.ભુવનભાનુસૂરિમ.)ના શિષ્ય થયા.. આજીવન ગુરૂસમર્પિતભાવ પૂર્વક અદ્ભુત સંયમની સાધના કરી જ્ઞાન પણ ખૂબ મેળવ્યું. તપ-ત્યાગ-સંયમ-વૈયાવચ્ચ-$ાન-ધ્યાન વગેરે યોગોની અપૂર્વ સાધના કરી. સ્વ-પરકલ્યાણ કરતા આ મહાસંયમી અાત્માને સોળ વર્ષના સંયમ પર્યાયમાં, આડત્રીસ વર્ષની નાની ઉંમરમાં કેન્સર જેવી ભયંકર બિમારી લાગુ પડી, પરંતુPage Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 ... 146