Book Title: Samta Sagar Kavyam
Author(s): Kalyanbodhivijay
Publisher: Pindwada Jain Sangh

View full book text
Previous | Next

Page 8
________________ કેન્સરથી બિલકુલ ગભરાયા વગર સાધનાની ગતિ વધારી દીધી. કેન્સર જેવી ઉગ્ર અસાધ્ય વ્યાધિમાં તેમનો ગુરૂ સમર્પિતભાવ, ૨૪-૩૦-૧૪ ઉપવાસ તથા અોકર્વિધ અટ્ટમો, છઠ્ઠ ઉપવાસો સાથે આગમવાંચના-સાધુઓને સારણાદિ તથા જાપ-થાન વગેરેની એવી સાધના કરી જે જોવાજાણવાથી નાસિક માણસોનું પણ મસ્તક ઝુકી ગયા વગર રહે દહિ.. દશ વર્ષ સુધી અભુત સમતાપૂર્વક જબરદસ્ત રયાધિની પstઓ સહન કરતા સં.૨૦૧૭ના આ..૧૧#ા દિવસે આ મહાસંયમી આત્માએ પિંડવાડા મુકામે પોતાના ગુરૂદેવો તથા અનેક મહાત્માઓ, ચતુર્વિધ સંઘની નિશ્રામાં જીવનલીલા સંકેલી લીધી એવા સમાધિ-મરણteી અદ્ભુત સાધના સાધી... વિશેષ તો, આ ચરિત્ર જ તેમની સાધના કહેશે. પુજ્યથીદા કાળધર્મ બાદ તરત જ પદ્મસુવાસ નામે તેમનું ચરિત્ર ૫.fમાનંદ વિ. મ. (.મિત્રાનંદસૂરિ) તથા પૂ.ભદ્રગુણ વિ. (આા. ભદ્રગુપતસૂરિ) મ. એ સંપાદન કરી પ્રકાશિત કરેલ ત્યાર પછી તેના જ આધારે મેં અવિકતાનો સેજ સિતારોના નામે પૂજ્ય ગુરૂદેવનું ચરિત્ર લખી પ્રકાશિત કર્યું. અદના આધારે આ સમાસાગર નામનું સંસ્કૃત મહાકાવ્ય નવ તરંગમાં સામુદાદ તૈયાર થયેલ છે. આ કાયદા શ્લોકો એવી રીતે રચ્યા છે કે દરેક પંક્તિનો પ્રથમ અક્ષર ગોઠવાઇ વળી પૂજ્યશ્રીનું સંક્ષિપ્ત ચરિત્ર બની જાય છે. પરિશિષ્ટ-૨માં આ રીતે પ્રથમ અક્ષરથી બનેલ નવે તરંગનું ચરિંત્ર બતાવેલ છે. - પૂજ્ય ગચ્છાધિપતિશ્રીના હુકમથી પ્રસ્તુત મહાકાવ્યનું સંશોધન પં.મહાબોધવિજયગણિવર્યએ કરેલ છે. પૂજ્યશ્રીના સમાધિમરણ વખતે પૂજ્યપાદ સ્વ.પ્રેમસૂરિ મ. અાદિંના મુખમાંથી દીકળેલા ઉતરો તથા બીજી પત્રો વગેરેથી અાવેલ અનેક શ્રદ્ધાંજલિઓમાંથી આમાં માત્ર વિશિષ્ટ બે-ચાર પ્રગટ કરેલ છે. ખરેખર, આ ચરિત્રનું નિર્માણ સુંદર થયું છે, સંસ્કૃત શ્લોકની સાથે સામે જ તેનો અનુવાદ પણ આપેલ છે. સૌ કોઈ પૂજ્ય ગુરૂદેવના આ ઉત્તમ ચરિત્ર વાંચી મનન કરી, ઉત્તમ ગુણોને પ્રાપ્ત કરી આત્મચેય સાધે, એ જ શુભેચ્છા. ભા.વ.૮, ૨૦૬૧ પિંડવાડL. આ.હેમચન્દ્રસૂરિ

Loading...

Page Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 ... 146