Book Title: Samta Sagar Kavyam Author(s): Kalyanbodhivijay Publisher: Pindwada Jain Sangh View full book textPage 5
________________ છ ‘ઉત્તરાધ્યયન સૂત્ર' ઉપર શાસ્ત્રાનુસારી રોચક પ્રવચનો ઘરે ઘર આગમ સૂત્રની સબહુમાન પધરામણી. છ દર શુક્રવારે પ્રશ્નોત્તરી. છ દર શનિવારે સંગીત-વિવેચના સાથે ‘કુમારપાળા બત્રીસી'ની હદય સ્પર્શી સંવેદના. છ પ્રવચનમાં ઉમટતો વિરાટ માનવ મહેરામણ. છ સાધ્વીજી દિવ્યયશાશ્રીજી મ. દ્વારા બહેનોમા પ્રવચનો દર શિબિરો-કિવઝ કોન્ટેસ્ટી પરીક્ષાઓ-સાથિયા સ્પર્ધા મુદ્રા સ્પર્ધા-ચાંદલા સ્પર્ધા વિ.વિ. છ બાળકો માટે પૂજા-પ્રતિક્રમણ-પૌષધ-સૂત્ર કંઠસ્થ ગુરુવંદન અભિયાનો-બંપર ઈનામો-જ્ઞાન-બુદ્ધિ-ધર્મ અને સંસ્કાર વક સાંસ્કૃતિક પ્રોગ્રામો. છ ૧ કરોડ નવકારનો સામુદાયિક જાપ. છ વિમલનાથ ભગવાનનું અનુષ્ઠાન - ૧ કરોડનો જાપ. એમાષ્ટક તથા પ્રવચનોના પ્રશ્નોની લેખિત પરિક્ષાઓ. ૩૬ કોમ માટે દમ-ફેફ્સા, વિ.રોગોનો ચિકિત્સા કેમ્પ. છ સવા લાખ લથી યંત્રો ઉપર નવકાર મંત્રના સામુદાયિક સવાલાખના જાપ. જીરાવલા પાર્શ્વનાથ દાદાના અઠ્ઠમ તપની આરાધના... તપસ્વીઓને જીરાવલા તીર્થની યાત્રા. છ મુનિ કૃપારત્ન વિજયજીએ કરેલ માસક્ષમણની સાધના. છ ૪૦૦ પુન્યાત્માઓ દ્વારા જિનાલય શુદ્ધિકરણ. છ પૂપિવિજયજીમ.ના ગુરુ મંદિરની માસિક સ્પર્શના વંદના-સંઘ પૂજન. છ ‘પંચ સૂત્ર” ઉપર વિવેચના : ૫૦૦ ભાવુકોને આચાર્ય ભગવંતશ્રીના મુખે વિધિવત્ સૂત્રનું પ્રદાન. બે દિવસીય ઉપકરણ વંદનાવલિનું નોખું-અનોખું આયોજન-આરાધના-સાધનામાં ગયેલા રેકોર્ડ બ્રેક ચઢાવાઓ. પૂ.આ.ભગવંતશ્રીની જન્મતિથિ નિમિતે સામુદાયિક સેંકડો આયંબિલ ts દરેકને 9૬ રૂા.ની પ્રભાવના. હા વિશિષ્ટ ઢબે ગફુલી સ્પર્ધા. છ પર્યુષણ પર્વમાં થએલ આજ સુધીના ઈતિહાસની રેકોર્ડબ્રેક સર્વોત્કૃષ્ટ તપસ્યાઓ તથા ઉછામણીઓ... પ૧ ૪૨ ૩૬ ૩૦ શ્રેણીતપ સિદ્ધિતપ ૧૬ ૧૫ ૨ ૧ ૬ ૨૧ ૨ ૪૦ ૬ ૬ ૧૪ ૧૨ ૧૧ ૧૦ ૯ ૮ વીશવિહરમાન ૪ ૧૦ ૨૦ ૮૦ ૧૨૦ અઢમ પાયો નવપદઓળી ૧૫૦ ૪૯ ૩૨૫ ઉછામણીઓ પારણ ૮ લાખ પ૧ હાર મણ કલ્પસૂત્ર લાખ મણ બારસો ૩ લાખ મણ ગુરુપૂજન ૩ લાખ રા..Page Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 ... 146